હવે તમારા જ ઘરે બનશે મકાઈની આ બેસ્ટ ૩ રેસીપી…. રેસ્ટોરાંથી પણ મસ્ત બનશે.
🌽 ચોમાસા માટે હેલ્થી મકાઈની ગરમા ગરમ વાનગીઓ….🌽 વરસાદની ઋતુમાં ગરમા ગરમ વાનગીઓ ખાવાની મજા અનોખી છે. મિત્રો સ્વાસ્થ્ય વર્ધક મકાઈની અમે એવી વાનગીઓ લાવ્યા છીએ. જે સરળતાથી અને ઝડપથી સ્વાદિષ્ટ વાનગી બની જશે. તેમજ ચોમાસામાં વરસાદની ઠંડકમાં તેને ખાવાની મજા અલગ જ આવશે. Image Source 🌽 ૧] ચટપટા મકાઈના સમોસા.🌽 સામગ્રી: ૨ કપ મેંદાનો લોટ, ૨૦૦ … Read moreહવે તમારા જ ઘરે બનશે મકાઈની આ બેસ્ટ ૩ રેસીપી…. રેસ્ટોરાંથી પણ મસ્ત બનશે.