ઓક્ટોબર મહિનાના આ દિવસે દેખાશે ખાસ બ્લુ રંગનો ચંદ્ર, જાણો શા માટે ?
આપણે બધા જ જાણીએ છીએ કે, 2020 નું આ વર્ષ એટલું બધુ ખાસ નથી રહ્યું. પરંતુ આ વર્ષે અવકાશમાં બનનારી ઘટનાઓ પણ સામાન્ય નથી. જી હા મિત્રો, અવકાશમાં સિતારાઓની વચ્ચે જોવા મળતી દુર્લભ ઘટના ખગોળ વૈજ્ઞાનિકો અને કોરોનાની મહામારી વચ્ચે ઘરે સમય વિતાવી રહેલા લોકો માટે ખુબ જ સારી માનવામાં આવી રહી છે. ઓક્ટોબર મહિનાની … Read moreઓક્ટોબર મહિનાના આ દિવસે દેખાશે ખાસ બ્લુ રંગનો ચંદ્ર, જાણો શા માટે ?