દિવાળીની મોટી ભેટ : નોકરી અને ઘર ખરીદવામાં થશે મોટા લાભ. તમારા માટે રાહત પેકેજનું મોટું એલાન.

દિવાળી પહેલા જ ત્રીજા એક રાહત પેકેજના એલાનની સાથે જ સરકારે સામાન્ય લોકોને ખાસ ભેટ પણ આપી છે. સરકારે આ એલાનથી અર્થવ્યવસ્થામાં તેજી વધારવા માટે પણ મદદ મળશે. આર્થિક મંત્રી નિર્મલા સીતારમણે આજના આત્મનિર્ભર ભારત 3.0 ના એલાનમાં રોજગાર વધારવા પર ખાસ જોર આપવામાં આવ્યું છે. સાથે કૃષિ ક્ષેત્રે અને ઘર ખરીદી માટે પણ સરકારે … Read moreદિવાળીની મોટી ભેટ : નોકરી અને ઘર ખરીદવામાં થશે મોટા લાભ. તમારા માટે રાહત પેકેજનું મોટું એલાન.

ગુજરાતી અને બોલીવુડ ફિલ્મના મશહુર એક્ટરે શ્વાનના દોરડેથી ખાધો ગળેફાંસો. જાણો શું હતું કારણ…

કોરોનાની મહામારીની સાથે બોલિવુડના સારા કલાકારો દ્વારા પણ ખરાબ સમાચાર મળી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂત બાદ વધુ એક અભિનેતાએ પોતાનું જીવન ટૂંકાવ્યુ છે. જી હાં મિત્રો, બોલીવુડ અભિનેતા આસિફ બસરાએ પણ આજે આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂકાવ્યો છે. ગુરુવારના રોજ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાની ધર્મશાળામાં બસરાએ મેક્લોડગંજમાં જોગિબાડા રોડ પર આવેલા એક કેફે પાસે … Read moreગુજરાતી અને બોલીવુડ ફિલ્મના મશહુર એક્ટરે શ્વાનના દોરડેથી ખાધો ગળેફાંસો. જાણો શું હતું કારણ…

આત્મનિર્ભર ભારત રોજગાર યોજના : ભારત સરકારે જાહેર કર્યું ત્રીજું રાહત પેકેજ. મળશે આ લોકો ને સીધો ફાયદો

આપણા દેશની અર્થવ્યવસ્થાને પાટે લાવવા માટે મોદી સરકારે આજ ફરી એક રાહત પેકેજ આપવાનું એલાન કર્યું છે. તેની સાથે જ આર્થિક મંત્રી નિર્મલા સીતારમણે કોરોનાકાળમાં ઉભરી રહેલા ભારતમાં રોજગારને વધારવા માટે ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના’ ને લોન્ચ કરી છે. તો આજે આ લેખમાં અમે તમને તેના વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. … Read moreઆત્મનિર્ભર ભારત રોજગાર યોજના : ભારત સરકારે જાહેર કર્યું ત્રીજું રાહત પેકેજ. મળશે આ લોકો ને સીધો ફાયદો

આ જગ્યા પર કરો ખરીદી અને બીલ ચૂકવો એક મહિના બાદ ! જાણો ક્યાં મળે છે વસ્તુ…

અત્યારે દેશભરમાં ફેસ્ટિવલ સિઝન ચાલી રહ્યો છે. આ સિઝનમાં કોરોનાના કારણે મોટાભાગના લોકોને પૈસાની અછત થઈ રહી છે. તેવામાં વ્યક્તિ તહેવારની ઉજવણી કરવા તથા ઘરના સભ્યોને ખુશ કરવા માટે પોતાના મિત્રો કે પરિવારજનો પાસે પૈસા ઉધાર લે છે. પરંતુ આ ઉપરાંત પણ અનેક સુવિધા માર્કેટમાં હાજર છે. આ દિવસોમાં દેશમાં ઘણી કંપનીઓ બાય નાઉ પે … Read moreઆ જગ્યા પર કરો ખરીદી અને બીલ ચૂકવો એક મહિના બાદ ! જાણો ક્યાં મળે છે વસ્તુ…

દિવાળી પર જોવા મળ્યો દેશ પ્રેમ ! આ દુકાનદારોએ ચીની વસ્તુ વેંચવાની કરી બંધ, કારણ કે….

દિવાળીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, તેવામાં લોકો દિવાળીની તૈયારીઓમાં લાગી ગયા છે. કોઈ પૂજા કરવાનો સામાન ખરીદી રહ્યાં છે, તો કોઈ ઘરને શણગારવામાં ડેકોરેટેડ વસ્તુઓ ખરીદે છે. ત્યાં, માર્કેટ્સ અને દુકાનોમાં વિવિધ-વિવિધ પ્રકારના દિવા અને અન્ય સામાનોને સજાવવામાં આવ્યા છે. આ વખતે માર્કેટમાં દેશી વસ્તુઓનું અન્ય વસ્તુઓ કરતા વધારે ડિમાન્ડ થઈ રહી છે. … Read moreદિવાળી પર જોવા મળ્યો દેશ પ્રેમ ! આ દુકાનદારોએ ચીની વસ્તુ વેંચવાની કરી બંધ, કારણ કે….

સરકારે આ કારણે રદ કરી દીધા 44 લાખ રેશનકાર્ડ ! ડિજિટલીકરણ અભિયાનમાં થયો મોટો ખુલાસો.

સરકારે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમથી 43 લાખ 90 હજાર નકલી અને ગેરકાયદેસર રેશનકાર્ડને રદ કરી દીધા છે. સરકાર તરફથી આ પગલું ભરવામાં આવ્યું છે. જો કે, યોગ્ય લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ સબસિડી વાળું અનાજ વિતરિત કરી શકે. ખાદ્ય મંત્રાલયના એક અધિકારીનું કહેવું છે કે, ડુપ્લિકેટ કાર્ડ (Duplicate Ration Card) ને ચિહ્નિત કરવી જરૂરી … Read moreસરકારે આ કારણે રદ કરી દીધા 44 લાખ રેશનકાર્ડ ! ડિજિટલીકરણ અભિયાનમાં થયો મોટો ખુલાસો.

error: Content is protected !!