શેર બજારના કિંગ અને ભારતના વોરન બફેટ રાકેશ જુનજુનવાલાનું નિધન, જાણો 62 વર્ષની ઉંમરે કેટલી સંપત્તિ અને કારોબાર છોડી ગયા… આંકડો જાણી ચોંકી જશો…
શેર માર્કેટના બિગબુલ કહેવાતા રાકેશ જુનજુનવાલાનું 62 વર્ષની ઉંમરે નિધન થયું છે. તેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રાકેશ જુનજુનવાલાને 2 થી 3 અઠવાડિયા પહેલા જ હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. દિગ્ગજ કારોબારી કહેવાતા રાકેશ જુનજુનવલા નું નિધન ખાતરી બ્રીચ કેન્ડી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. આજ સવારે 6 વાગીને 45 મિનીટ … Read moreશેર બજારના કિંગ અને ભારતના વોરન બફેટ રાકેશ જુનજુનવાલાનું નિધન, જાણો 62 વર્ષની ઉંમરે કેટલી સંપત્તિ અને કારોબાર છોડી ગયા… આંકડો જાણી ચોંકી જશો…