વેક્સીનની આપવાની શરૂઆત : કેટલા ડોઝ બાદ અસર કરશે વેક્સીન અને કેટલી કિંમતમાં મળશે ? જાણો સંપૂર્ણ માહિતી…
મિત્રો તમે જાણો છો તેમ 16 જાન્યુઆરીથી રાજ્યમાં કોરોનાની વેક્સીન આપવાનું કામ શરૂ થઈ ગયું છે. આમ કોરોનાની વેક્સીન આવવાથી લોકોમાં એક આશા તો બંધાઈ છે કે, હવે કોરોનાથી જલ્દી છુટકારો મળશે. પણ હજી સુધી આ વેક્સીનેશન સામાન્ય લોકો સુધી નથી પહોંચી. હાલ તો હેલ્થ વર્કર્સ માટે કોરોનાનું વેક્સીનેશન થઈ રહ્યું છે. પણ કોરોનાની વેક્સીનના … Read moreવેક્સીનની આપવાની શરૂઆત : કેટલા ડોઝ બાદ અસર કરશે વેક્સીન અને કેટલી કિંમતમાં મળશે ? જાણો સંપૂર્ણ માહિતી…