જીવન સરળ બનાવવાના 5 રહસ્યો. – જાણો મહાદેવ શું કહે છે આ રહસ્યમાં.
ભગવાન શિવે માતા પાર્વતીને આ પાંચ રહસ્યોથી જણાવ્યું કે જીવનને સરળ કેવી રીતે બનાવવું. માણસના જીવનમાં જો સમસ્યા ન હોય તો જીવન જીવવાની મજા ન આવે. પણ જીવનમાં ચડાવ ઉતાર આવે તો જીવન ચટપટા સ્વાદ જેવું લાગે. જો વ્યક્તિનું જીવન સમાંતર શ્રેણીમાં ચાલે તો સ્વાદ વિનાનું જીવન લાગે છે. ખરેખર દરેક માનવીના જીવનમાં ચડાવ ઉતાર … Read moreજીવન સરળ બનાવવાના 5 રહસ્યો. – જાણો મહાદેવ શું કહે છે આ રહસ્યમાં.