એક એવી પરંપરા જ્યાં દુકાનદાર નહિ, માત્ર પૈસાના ડબ્બો અને દુકાન જ હોય છે.

મિત્રો આપણે જાણીએ છીએ કે આખો દિવસ દુકાનનો માલિક દુકાન પર હાજર હોય છે અને રોજ રાત્રીનો સમય થાય એટલે દુકાનો બંધ થઈ જતી હોય છે. તો આવા એ સ્વાભાવિક છે કે કોઈ પણ દુકાન હોય તે માલિક વગર ક્યારેય નથી ચાલવાની. કેમ કે કોઈ પણ વસ્તુનું સંચાલન કરવું ખુબ જ આવશ્યક હોય છે, જો … Read moreએક એવી પરંપરા જ્યાં દુકાનદાર નહિ, માત્ર પૈસાના ડબ્બો અને દુકાન જ હોય છે.

જાણો ભારતના વીર શહીદ જવાન વિશે મેજર શેતાન સિંહ વિશે, જેનાથી યુદ્ધ પછી પણ ડરતું રહ્યું ચીન.

સરહદની વાત આવે એટલે સ્વાભાવિક છે કે, બધા લોકોમાં વીરતાની ભાવના ઉદ્દભવી જાય છે. એક એવો વીરરસ જેમાં લોકો આનંદ સાથે જંપલાવી દુશ્મનોને હારનો સ્વાદ ચખાડે છે. આ વીરતા આપણા ભારતીય સૈનિકોમાં કૂટ કૂટ ભરેલી છે. દુશ્મનોને માત આપી જ્યારે એક જવાનનું મસ્તક ઉચું થાય છે, ત્યારે ખરેખર તેમાં સમગ્ર દેશનું મસ્તક ગર્વથી ઉચું થઈ … Read moreજાણો ભારતના વીર શહીદ જવાન વિશે મેજર શેતાન સિંહ વિશે, જેનાથી યુદ્ધ પછી પણ ડરતું રહ્યું ચીન.

એમેઝોન કંપનીના માલિક Jeff Bezoz ની જાણવા જેવી કહાની, તેને આ રીતે મળી હતી સફળતા.

મિત્રો, તમે એમેઝોન નામ તો સાંભળ્યું જ હશે અને ઘણા લોકોએ એમેઝોન પરથી ખરીદી પણ કરી જ હશે. ઈ-કોમર્સમાં પોતાનું નામ કરનાર એમેઝોન એક એવી કંપનીનો છે, જેની શરૂઆતમાં ઘણા લોકોએ અવગણના કરી હતી, અનેક લોકોનો વિરોધ હોવા છતાં પણ એમેઝોન કંપનીની સ્થાપના કરનાર Jeff Bezoz ના જીવનની આ સફર પણ ખુબ કઠિનાઈ ભરેલી છે. … Read moreએમેઝોન કંપનીના માલિક Jeff Bezoz ની જાણવા જેવી કહાની, તેને આ રીતે મળી હતી સફળતા.

યુવાનો, આ રીતે કરો બ્રહ્મચર્યની શરૂઆત અને જાણો તેના અદ્દભુત અને જીવન લક્ષ્યને ઊંચા કરતા ફાયદા.

આજના સમયમાં લોકો પોતાના ચરિત્રને લઈને ખુબ જ આગળ વધી ગયા છે. જેના કારણે બ્રહ્મચર્ય હણાય જાય છે. પરિણામે ભવિષ્યમાં આપણે નિસ્તેજ બની જઈએ છીએ. તો આજે આ લેખમાં અમે તમને બ્રહ્મચર્ય વિશે અને તેના મહત્વ વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો. તો જાણો શા માટે જરૂરી છે બ્રહ્મચર્ય. કોઈ પણ યુવક … Read moreયુવાનો, આ રીતે કરો બ્રહ્મચર્યની શરૂઆત અને જાણો તેના અદ્દભુત અને જીવન લક્ષ્યને ઊંચા કરતા ફાયદા.

પોતાના માઈન્ડ પર કાબુ મેળવવા એકવાર આ સરળ રીત અપનાવી જુઓ. 

દરેક માણસ એવું જ ઈચ્છતો હોય છે કે, તે પોતાના માઈન્ડને પોતાની મરજી મુજબ વાળી શકે. પરંતુ તેવું થતું ન હોય અને સમયના પ્રવાહમાં આપણે પણ ડૂબી જઈએ છીએ. તેથી જ્યારે આપણે ગુસ્સે હોઈએ છીએ ત્યારે તેમાં સમગ્ર રીતે ડૂબી જઈએ છીએ અને જ્યારે ખુશ હોઈએ છીએ ત્યારે સંપૂર્ણ રીતે તેમાં પણ પ્રવાહિત થઈ જઈએ … Read moreપોતાના માઈન્ડ પર કાબુ મેળવવા એકવાર આ સરળ રીત અપનાવી જુઓ. 

99% લોકો નથી જાણતા સફળતાનું સાચું રહસ્ય, તેની ખુદની અંદર જ હોય છે. આ રીતે શોધો.

સફળતા… મિત્રો, સફળતા કોને નથી ગમતી ? દરેકને સફળતા પસંદ જ હોય છે. અને આજે દરેક માણસ સફળતા મેળવવા માટે આંધળી દોટ મુકે છે. પરંતુ જ્યારે તેને નિષ્ફળતા મળે છે ત્યારે તે હારીને નકારાત્મક વિચારો કરે છે. જો તમે એકવાર સફળતાનું સાચું રહસ્ય જાણી લો તો જીવનમાં નિષ્ફળતા પણ સફળતાનું જ પગલું બની જશે. એટલે … Read more99% લોકો નથી જાણતા સફળતાનું સાચું રહસ્ય, તેની ખુદની અંદર જ હોય છે. આ રીતે શોધો.

error: Content is protected !!