દહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.
મિત્રો તમે જાણતા હશો કે અવારનવાર ન્યુઝપેપર કે ટીવીમાં એવું સાંભળવા મળે છે આજે આ વ્યક્તિએ દહેજ માટે થઈને છોકરીને માર માર્યો, દહેજથી કંટાળી ને એક સ્ત્રીએ આત્મહત્યા કરી લીધી. વગેરે તમે જોતા તેમજ સાંભળતાં હશો. પણ સમાજમાં બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ દહેજને પાપ માને છે. તેમજ તેઓ દહેજના બિલકુલ વિરોધી હોય … Read moreદહેજમાં મળેલ 11 લાખ રૂપિયા નું વરરાજા ના પિતાએ જે કર્યું એ જોઈ બધા લોકો દંગ રહી ગયા.