શ્રી કૃષ્ણએ પાંડવોને સમજાવ્યું, આ યોદ્ધાનું રહસ્ય, જે પોતાના ત્રણ બાણથી જ મહાભારત પૂરું કરી શકતો હતો.

ભગવાન શ્રીકૃષ્ણ અને મહાન બર્બરિક. આપણે ખુદ ભગવાન કૃષ્ણ પર ઘણા બધા લેખ લખી ચુક્યા છીએ, અને આપ સૌના પ્યાર થકી અમને ખુબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. તેથી અમે હજુ વધુ એક ભગવાન શ્રીકૃષ્ણ અને મહાન બર્બરિકની વાત આપની સમક્ષ રજુ કરી રહ્યા છીએ… બહુ જ પ્રભાવશાળી આ વાત તમે પૂરી વાંચજો અને સમજજો … Read moreશ્રી કૃષ્ણએ પાંડવોને સમજાવ્યું, આ યોદ્ધાનું રહસ્ય, જે પોતાના ત્રણ બાણથી જ મહાભારત પૂરું કરી શકતો હતો.

જીવન સરળ બનાવવાના 5 રહસ્યો. – જાણો મહાદેવ શું કહે છે આ રહસ્યમાં.

ભગવાન શિવે માતા પાર્વતીને આ પાંચ રહસ્યોથી જણાવ્યું કે જીવનને સરળ કેવી રીતે બનાવવું.  માણસના જીવનમાં જો સમસ્યા ન હોય તો જીવન જીવવાની મજા ન આવે. પણ જીવનમાં ચડાવ ઉતાર આવે તો જીવન ચટપટા સ્વાદ જેવું લાગે. જો વ્યક્તિનું જીવન સમાંતર શ્રેણીમાં ચાલે તો સ્વાદ વિનાનું જીવન લાગે છે. ખરેખર દરેક માનવીના જીવનમાં ચડાવ ઉતાર … Read moreજીવન સરળ બનાવવાના 5 રહસ્યો. – જાણો મહાદેવ શું કહે છે આ રહસ્યમાં.

મર્યાદા પુરૂસોત્તમ ભગવાન શ્રીરામના જીવનની 9 અદભુત વાતો

રઘુકુલ રીતી સદા ચલી આઈ, પ્રાણ જાય પર વચન ન જાઈ રઘુકુળમાં દશરથ રાજાને ત્યાં ચૈત્ર મહિનાની શુક્લપક્ષની નવમી તિથિએ મોટા પુત્ર તરીકે ભગવાન “શ્રીરામ”નો જન્મ થયો. આ સાથે જ રઘુકુળના મહાન રજાઓમાં વધુ એક ચક્રવર્તી રાજા અને મર્યાદા પુરુષોત્તમ એવા ભગવાન શ્રીરામનો સમાવેશ થયો. ભગવાન શ્રીરામ વિષ્ણુના સાતમા અવતાર હતા. ભગવાન શ્રીરામ સ્વભાવે શાંત, … Read moreમર્યાદા પુરૂસોત્તમ ભગવાન શ્રીરામના જીવનની 9 અદભુત વાતો

ગરૂડ પુરાણ મુજબ મૃત્યુ પછીની 36 સજાઓ

(૧) અંબરીશ – અહીં પ્રલયની અગ્નિ સમાન આગ બળતી હોય છે. જે લોકો સોનાની ચોરી કરે છે, તેઓને આ આગમાં બળી નાખવામાં આવે છે. (૨) વજ્રકુઠાર – આ નર્ક વજ્રોથી ભરેલું હોય છે. જે લોકો ઝાડ કાપે છે અને તેને નુકશાન પહોચાડે છે તેઓને અહીં લાંબા સમય સુધી વજ્રોથી મારવામાં આવે છે. (૩) મહાવટ –  … Read moreગરૂડ પુરાણ મુજબ મૃત્યુ પછીની 36 સજાઓ

error: Content is protected !!