હનુમાન ચાલીસા કરવાની સાચી પદ્ધતિ, હનુમાનજી સાથે ભગવાન શ્રી રામ પણ થશે પ્રસન્ન.

મિત્રો, ઘણા લોકો નિયમિત હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય છે. તેમજ ઘણા લોકો મંગળવાર અને શનિવારના રોજ નિયમિત હનુમાનજીના દર્શન કરવા પણ જતા હોય છે. ઘણા લોકો શનિવારે અથવા તો મંગળવારના રોજ હનુમાન ચાલીસાનો 3, 5 કે 11 વખત પાઠ કરતા હોય છે. આ સમયની મહામારીમાં ઘણા લોકો પાસે સમય ન હોવાના કારણે હનુમાન ચાલીસાનો … Read moreહનુમાન ચાલીસા કરવાની સાચી પદ્ધતિ, હનુમાનજી સાથે ભગવાન શ્રી રામ પણ થશે પ્રસન્ન.

અંતિમ યાત્રા દેખાય તો આ 4 કાર્ય અવશ્ય કરો, 4 નંબરનું કામ ક્યારેય ના ભૂલવું જોઈએ.

મિત્રો આ પૃથ્વીનો એક નિયમ અટલ છે, જે જીવ જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય થાય છે. તેને લઈને એક એવી કહેવત પણ છે કે ‘જેનું નામ એનો નાશ.’ માટે દરેક જીવે અંતમાં આ દુનિયાને છોડીને જવું પડશે. તો આપણા હિંદુ ધર્મ અનુસાર બાળકના જન્મથી મૃત્યુ સુધીના 16 સંસ્કાર હોય છે. મૃત્યુ બાદ પણ સંસ્કાર કરવામાં … Read moreઅંતિમ યાત્રા દેખાય તો આ 4 કાર્ય અવશ્ય કરો, 4 નંબરનું કામ ક્યારેય ના ભૂલવું જોઈએ.

આ ત્રણ છે ભગવાન શિવજીની પુત્રીઓ ..જાણો તેના જન્મની કથા અને નામ

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, ભગવાન શિવજી આખા જગતના પિતા સમાન દેવતા છે. પરંતુ શિવજીને બે પુત્રો પણ હતા. જેના વિશે આપણે બધા જ જાણીએ છીએ. ગણેશ અને કાર્તિકેય વિશે આપણને બધાને ખબર છે. પરંતુ આજે અમે તમને શિવજીની ત્રણ પુત્રી વિશે જણાવશું. જેના વિશે જાણીને તમે દંગ રહી જશો. પરંતુ આપણને એ … Read moreઆ ત્રણ છે ભગવાન શિવજીની પુત્રીઓ ..જાણો તેના જન્મની કથા અને નામ

આ ખાસ દિવસે અને ખાસ સમયે ન તોડવા જોઈએ આ તુલસી છોડના પાન…. જાણો એ પાછળનું કારણ.

આપણા હિંદુ ધર્મમાં દરેક વૃક્ષ અને દરેક નાના ફૂલ છોડનું ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. તો તેમાંથી તુલસીના છોડનું મહત્વ ખુબ જ અનેરું અને અલગ છે. અને એટલા માટે તુલસીના છોડનો ઉપયોગ અલગ અલગ શુભ કાર્યમાં કરવામાં આવે છે. એટલું જ નહિ લગભગ હિંદુ ઘરોના આંગણમાં તુલસીનો છોડ હોય છે. જે આપણા ઘરની … Read moreઆ ખાસ દિવસે અને ખાસ સમયે ન તોડવા જોઈએ આ તુલસી છોડના પાન…. જાણો એ પાછળનું કારણ.

સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો “જય સાઈનાથ”

શિરડીના સાંઈબાબા પરમ કૃપાળુ અને ક્ષમાવાન છે. સાંઈબાબાનો દરેક ઉપદેશ જીવનને સાર્થક કરનાર છે. આથી તેના ઉપદેશોને જો હૃદયમાં અપનાવીને આચરવામાં આવે તો અનેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. તો મિત્રો આજે અમે આ લેખમાં તમને સાંઈબાબા દ્વારા કહેવામાં આવેલ 11 શબ્દો વિશે જણાવશું, જે દરેક વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાનું નિવારણ કરશે. જેમ તમે જાણો … Read moreસાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો “જય સાઈનાથ”

ભગવાન શિવજીની કૃપા મેળવવા માટે એકવાર આ ઉપાય અવશ્ય કરો… સોમવારે કરો આં વસ્તુનો પ્રયોગ…. 

મિત્રો, જેના પર પણ ભગવાન શિવની કૃપા થાય છે, તેનો તો બેડો પાર થઈ જાય છે. તમે ભગવાન શિવને અનેક વસ્તુઓ ચડાવીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરો છો. આ વસ્તુઓમાં તમે ભગવાન શિવને સફેદ ચંદન પણ ચડાવતા હશો. તો હવે આ સફેદ ચંદનની સાથે આ વસ્તુઓ પણ ચડાવો. પછી જુઓ તમારા પર ભગવાન શિવની કૃપા થશે. … Read moreભગવાન શિવજીની કૃપા મેળવવા માટે એકવાર આ ઉપાય અવશ્ય કરો… સોમવારે કરો આં વસ્તુનો પ્રયોગ….