ભારતીય કંપનીએ કોરોના ના દર્દીઓ માટે લોન્ચ કરી માર્કેટ કરતા સસ્તી દવા… આ છે કિંમત
કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વ પર વરસી રહ્યો છે. આ સ્થિતિ દુનિયાના તમામ દેશો કોરોનાની વેક્સિન અને દવા શોધી રહ્યાં છે. હવે ભારતીય બજારમાં જાણીતી દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલાએ ગુરુવારના રોજ રેમડેક બ્રાંડના નામે રેમડેસિવીર ઇન્જેક્શન લોન્ચ કર્યું છે. કંપની મુજબ, રેમડેસિવીર કોરોનાની સારવાર માટે સૌથી સસ્તુ ઇન્જેક્શન છે. 100 મિલીગ્રામની શીશીની કિંમત 2,800 … Read moreભારતીય કંપનીએ કોરોના ના દર્દીઓ માટે લોન્ચ કરી માર્કેટ કરતા સસ્તી દવા… આ છે કિંમત