400 થી વધુ ફિલ્મ કરનાર મશહુર એક્ટર જગદીપનું નિધન, શોલેમાં નિભાવી હતી મહત્વની ભૂમિકા.

મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે લગભગ દરેક લોકો માટે 2020 નું વર્ષ ખુબ જ કષ્ટદાયક રહ્યું છે. પરંતુ બોલીવુડ માટે આ વર્ષ ખુબ જ નિરાશાજનક સાબિત થતું જાય છે. છેલ્લા ત્રણ મહિનામાં ઇન્ડસ્ટ્રીના મહાન સિતારાઓ એ આ દુનિયામાંથી વિદાય લીધી છે. તો 8 જુનના રોજ એક એવા જ બોલીવુડના ફેમસ એક્ટરનું નિધન થયું … Read more400 થી વધુ ફિલ્મ કરનાર મશહુર એક્ટર જગદીપનું નિધન, શોલેમાં નિભાવી હતી મહત્વની ભૂમિકા.

એક સમયે ટીકીટના પૈસા પણ નહોતા, માંડ માંડ અમેરિકાની ટીકીટ કરી શક્યો, તે યુવાન અત્યારે છે ગુગલનો COE

મિત્રો Google ના CEO સુંદર પિચાઈ આપણા ભારતના છે. તેમણે પોતાની પહેલી અમેરિકા યાત્રાને યાદ કરતા જણાવ્યું હતું કે, અમેરિકા જઈને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકું એ માટે મારા પિતાજીએ પોતાની એક વર્ષની કમાણી ખર્ચ કરી નાખી હતી. આ વાત સુંદર પિચાઈએ સોમવારે વર્ષ 2020 ના ગ્રેજ્યુએશન માટે વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલી વર્ચ્યુઅલ ગ્રેજ્યુએશન સેરેમનીમાં … Read moreએક સમયે ટીકીટના પૈસા પણ નહોતા, માંડ માંડ અમેરિકાની ટીકીટ કરી શક્યો, તે યુવાન અત્યારે છે ગુગલનો COE

ધોનીની સફળતા મળી તેની પાછળ જવાબદાર છે આ 3 મહત્વની બાબત. જાણો એ કઈ ૩ બાબત?

ધોની, આ નામ સાંભળીને આપણે સૌ ભારતીય ગર્વ અનુભવીએ છીએ. કારણ કે ધોનીની લીડરશીપ, તેનો શાંત સ્વભાવ, તેના નિર્ણયો, તેની મેદાન પરની બોલિંગ, બેટિંગ અને કેપ્ટનશીપે હંમેશા લોકોનું ધ્યાન પોતાના તરફ ખેચ્યું છે. તેનું કારણ માત્ર તેનો ધીર-ગંભીર અને શાંત સ્વભાવ અને તેની નિર્ણય શક્તિના કારણે છે. આજે પણ તે કરોડો લોકોનો દિલોમાં રાજ કરે … Read moreધોનીની સફળતા મળી તેની પાછળ જવાબદાર છે આ 3 મહત્વની બાબત. જાણો એ કઈ ૩ બાબત?

ફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ? કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.

મિત્રો, આપ જો કોમેડી સિરિયલ જોવાના શોખીન હો, તો તમે જેઠાલાલની “તારક મહેતા કાં ઉલટા ચશ્માં” સિરિયલ જરૂરથી જોતા જ હશો. આમ જોઈએ તો આ સિરિયલ એવી છે કે નાનાથી લઈને મોટા સુધીના દરેક વયનાં લોકો જોવાનું પસંદ કરે છે. એટલે જ આ સિરિયલના ફ્રેન્સ અક્સર સિરિયલના એક્ટરો વિશે જાણવા ઉત્સુક હોય છે. તો આજે … Read moreફિલ્મના સામાન્ય કલાકારને કેવી રીતે મળ્યો જેઠાલાલનો રોલ? કામ મેળવવા સતત આટલા વર્ષ ભટક્યા હતા.

બિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ

મિત્રો દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બિલ ગેટ્સની સૌથી મોટી દીકરી જેનિફર ગેટ્સે સગાઈકરી લીધી છે. તમને જણાવી દઈએ કે જેનિફરની ઉંમર 23 વર્ષ છે. 23 વર્ષની જેનિફરે 28 વર્ષના મિસ્રના ઘોડેસવાર નાયલ નસ્સારની સાથે સગાઈની ઘોષણા કરી હતી અને તેની ઘોષણા તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કરીને કરી હતી. તેમાં જેનિફરે લખ્યું હતું કે, … Read moreબિલ ગેટ્સની દીકરીએ મિસ્રના ઘોડેસવાર સાથે કરી સગાઈ

શા માટે જીવનમાં દરેક જગ્યે સંઘર્ષ કરવો પડે છે? જાણો એ વાત સમજાવતી નાનકડી વાર્તા.

મિત્રો જિંદગીનું બીજું નામ સંઘર્ષ છે અને સંઘર્ષ વગર કોઈને કંઈ પણ વસ્તુ નથી મળતું. પરંતુ જો મળી પણ જાય, તો આપણને તેની કદર નથી હોતી. સહેલાઇથી મળેલી સફળતાનો કોઈ અર્થ જ નથી. હા, એ વાત અલગ છે કે કોઈના જીવનમાં થોડો વધુ સંઘર્ષ હોય છે, તો કોઈના જીવનમાં થોડો ઓછો હોય. પરંતુ એક વાત … Read moreશા માટે જીવનમાં દરેક જગ્યે સંઘર્ષ કરવો પડે છે? જાણો એ વાત સમજાવતી નાનકડી વાર્તા.

error: Content is protected !!