રસોડાના આ 3 મસાલાનું મિશ્રણ શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ કિંમતી, ગેસ, પાચન, લો બીપી, દુખાવા સહિત અનેક બીમારીની કરી દેશે છુટ્ટી…
મિત્રો આપણા ઘરમાં જ ઘણી એવી વસ્તુઓ હોય છે જેના ઉપયોગથી આપણે અનેક બીમારીનો ઈલાજ કરી શકીએ છીએ. તમે અજમા, સંચળ અને હિંગનો ઉપયોગ તો કરતા જ હશો. પણ જો આ ત્રણેય વસ્તુને મિક્સ કરીને પીવામાં આવે છે તો તમને ઘણા ફાયદાઓ થઇ શકે છે. અજમો, સંચળ અને હિંગમાં ઘણા ઔષધિય ગુણ છે. અજમામાં થાઈમોલ … Read moreરસોડાના આ 3 મસાલાનું મિશ્રણ શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ કિંમતી, ગેસ, પાચન, લો બીપી, દુખાવા સહિત અનેક બીમારીની કરી દેશે છુટ્ટી…