મોંઘી દવાઓ ખાધા વગર જ હાઈ બ્લડ પ્રેશરને કરો કંટ્રોલ, આજીવન રહેશે નિયંત્રણમાં અને ક્યારેય નહિ આવે હાર્ટએટેક…
હાઈ બ્લડ પ્રેશર આજના સમયમાં અત્યંત સામાન્ય સમસ્યા બની ગઈ છે. તમે અનેક લોકોને આ સમસ્યાથી સંઘર્ષ કરતા જોયા હશે. આ સમસ્યાને નજરઅંદાજ કરવી જીવલેણ સાબિત થઈ શકે છે. કેટલાક મામલાઓ માં આ હૃદય નો હુમલો, હૃદય બંધ પડી જવું, સ્ટ્રોક, ડિમેન્શિયા નું કારણ પણ બની શકે છે. લાઈફસ્ટાઈલ બીપીની સમસ્યામાં અત્યંત મહત્વપૂર્ણ ભાગ ભજવે … Read moreમોંઘી દવાઓ ખાધા વગર જ હાઈ બ્લડ પ્રેશરને કરો કંટ્રોલ, આજીવન રહેશે નિયંત્રણમાં અને ક્યારેય નહિ આવે હાર્ટએટેક…