ધોનીની જગ્યાએ કાર્તિક ? આ છે શક્યતાઓ

૧૮ માર્ચ ૨૦૧૮ના રોજ શ્રીલંકા ખાતે રમાયેલ ત્રિકોણીય જંગમાં ઇન્ડિયા વિજેતા બન્યું હતું. આ વિજયની સાથે જ જો કોઈ નામ આખા ઇન્ડિયામાં ગુંજી રહ્યું હોય તો એ છે દિનેશ કાર્તિકનું. ફાઈનલ મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરતા ૧૬૬-૮ નો સ્કોર નોંધાવ્યો. બાંગ્લાદેશ તરફથી સબીબ રહેમાને સૌથી વધુ ૭૭ રન બનાવ્યા, ઇન્ડિયા તરફથી યજુવેન્દ્ર ચાહલે ૩ અને … Read moreધોનીની જગ્યાએ કાર્તિક ? આ છે શક્યતાઓ

શું નીચેના લક્ષણો છે તમારા બાળકમાં ?

તમે જે બાળકને નાનું અને ખુશ સમજી રહ્યા છો તે પોતે માનસિક તાણ  પણ અનુભવતું હોય છે. જરા વિચારો થોડો સમય તેના માટે કાઢો, નહીતો પાછળથી તે પરિસ્થિતિ કાબુ બહાર થઇ જશે. જયારે પુખ્ત્વયનો માણસ જયારે પોતે કોઈ માનસિક તાણ અનુભવે તો તે મનોચિકિત્સકની મદદ કે પોતે કોઈ વડીલોની સલાહ લેતો હોય છે, અને આજકાલ … Read moreશું નીચેના લક્ષણો છે તમારા બાળકમાં ?

જ્યાં સુધી આપણે પ્રમાણિક નહિ થઈએ ત્યાં સુધી બીજા પ્રમાણિક થાય તેવી ખોટી આશા રાખવી ઠગારી છે.

જે વખતે અમેરિકા એક વીટો પાવર નહોતું બન્યું ત્યારની આ વાત છે, આમતો ત્યારે અમેરિકા માં ઘણો વિકાસ થઇ ગયો હતો પણ અમુક વિસ્તારમાં હજુ પણ ગરીબી અને ભૂખમરો પોતાનો હક જમાવીને બેઠા હતા ત્યારની આ વાત છે અને અમુક વિસ્તાર તો એક બગીચાની માફક ખીલીને તમામ સુખસુવિધા ભોગવતા હતા તેમજ પોતાની સુગંધ આજુબાજુ ફેલાવતા. … Read moreજ્યાં સુધી આપણે પ્રમાણિક નહિ થઈએ ત્યાં સુધી બીજા પ્રમાણિક થાય તેવી ખોટી આશા રાખવી ઠગારી છે.

હૃદય રોગનું મૂળ કારણ કોલેસ્ટ્રોલ નથી પણ આ છે.

નીચેનો પૂરો લેખ વાંચતા જ તમારો હૃદયરોગ વિશેનો અભિપ્રાય બદલાય જશે તેની ખાતરી છે. પહેલા તો તમે એ જાણી લો કે કોલેસ્ટ્રોલ હૃદયના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. જે કોઈ તમને હૃદયરોગનું કારણ ફક્ત  કોલેસ્ટ્રોલ છે એમ જણાવતા હોય તો તે કોઈ માહિતી તમારાથી છુપાવી રહ્યા છે એમ જાણવું. તમને નહિ ખબર હોય કે કોલેસ્ટ્રોલના પણ … Read moreહૃદય રોગનું મૂળ કારણ કોલેસ્ટ્રોલ નથી પણ આ છે.

ગુજરાત માં પાણીનો હાઈએલર્ટ – શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે?

શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે? જી હા, ગુજરાત ઉપર પાણીનો ભય છે. હજી તો શિયાળાની ઠંડી સવારોએ વિદાય લીધી છે ત્યા ગુજરાતના ખૂણે ખૂણેથી જળાશયોમાંથી પાણીનો જથ્થો ખાલી થઇ ગયો. ઘણાબધા વર્ષોથી માતા નર્મદામૈયાના આશીર્વાદથી આપણને પાણી મળતું રહ્યું છે અને પાણીની મોટો અછત પણ ક્યારેક જ થઇ છે. હાલ ૨૦૧૮ માં પાણીની સમસ્યા … Read moreગુજરાત માં પાણીનો હાઈએલર્ટ – શું ? ગુજરાત ખરેખર ખતરામાં છે?

એક અનોખી લવ સ્ટોરી

  બપોરનો તપતો તેજ સૂર્ય ધીમે ધીમે પોતાના તેજ કિરણોને શમાવતો સૂર્ય રંગને બદલતો કેસરી થવા લાગ્યો. તેને આથમવાના એ રોજ આવતા અવસર તરફ વળતો હતો. આકાશમાં જાણે કેસરી સાધુતા ફેલાય ગઈ હોય તેમ સૂર્ય પોતાના એ કેસરી રંગથી મનને પ્રફૂલ્લિત કરતો હતો. બે પ્રેમીએ તે નમતા સૂર્યની સાંજે મળવાનું વચન આપ્યું હતું સાંજના છ … Read moreએક અનોખી લવ સ્ટોરી

error: Content is protected !!