માત્ર બે રૂપિયાની આ વસ્તુઓ તાવ ઉલ્ટીને જડમુળથી ખતમ કરી દેશે… ડોકટરો પણ હેરાન છે જાણીને…..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

🤒 મિત્રો જો કોઈને પણ તાવ આવી ગયો હોય તો હવે તેના માટે ડોક્ટર પાસે જવાની જરૂર નથી. પરંતુ તમારા ઘરમાં રહેલી અથવા તો આસપાસની દુકાનમાં મળતી વસ્તુથી તાવને જડમૂળમાંથી ભગાવી શકો છો. તો ચાલો જાણીએ કે કંઈ રીતે સાવ નજીવી કિંમતમાં  મળતી વસ્તુથી તમે તાવને ગાયબ કરી શકો છો.અને એ પણ સાવ મામુલી ખર્ચમાં અને એકદમ આયુર્વૈદિક ઉપાયો છે.

🤒 સાત દાણા કાળા મરી અને સાત તુલસીના પાંદડા બંને સાથે ચાવીને ખાવાથી માત્ર પાંચ જ વાર આ ઉપાય કરવાથી મેલેરિયા તાવ જડમૂળમાંથી દુર થાય છે. દિવસ દરમિયાન ત્રણ વખત આ ઉપાય કરવો જોઈએ. આ ઉપરાંત દિવસ દરમિયાન સાત તુલસીના તાજા અને કોમળ પાંદડા ચાવીને તેનું સેવન કરવાથી થોડા દિવસોમાં મેલેરિયા તેમજ અન્ય તાવની સમસ્યા દુર થાય છે.

🤒 આ ઉપરાંત સાત તુલસીના પાંદડા અને સાત કાળા મરી લઈને તે બંનેને પીસીને તેની પેસ્ટ બનાવી લેવી, ત્યાર બાદ તેની પાંચ પાંચ ગ્રામની ગોળીઓ બનાવી લેવી, ત્યાર બાદ તે ગોળીઓનું સવાર સાંજ સેવન કરવું જોઈએ. તેનાથી પણ તાવ દુર થઇ જાય છે. આ ઉપરાંત નિયમિત ચાર તાજા તુલસીના પાંદડાનું સેવન કરવાથી મેલેરિયા તાવથી બચી શકાય છે.

🌡 મેલેરિયા તાવ આવ્યો હોય ત્યારે મીઠું અને કાળા મરી લીંબુમાં ભરી તેને ગરમ કર્યા બાદ તેને ચૂસવાથી મેલેરિયા તાવ દુર થાય છે. બે લીંબુનો રસ છાલ સહીત અડધો લીટર પાણીમાં મિક્સ કરીને માટીના પાત્રમાં રાત્રે અડધું પાણી બચે ત્યાં સુધી ઉકાળી લેવું ત્યાર બાદ સવારે ઉઠ્યા બાદ વાસી મોં એ તેનું સેવન કરવું જોઈએ.  તેનાથી મેલેરિયા તાવ તેમજ અન્ય તાવ દુર થાય છે કારણ કે તાવ માટે આ ઉપાય રામબાણ ઈલાજ છે.

🌡 એવો તાવ આવ્યો હોય જેમાં દર્દીને વારંવાર તરસ લાગે તો એક કપ પાણી ગરમ કરી તે ઉકળતા પાણીમાં બે ચમચી લીંબુનો રસ નાખ્યા બાદ તેને થોડું ઠંડુ કરી તેનું સેવન કરવાથી તાવ દુર થાય છે.

🌡 મેલેરિયા કે કોઈ અન્ય તાવ આવ્યો હોય ત્યારે ઘણા લોકોને ઉલ્ટીની સમસ્યાઓ રહેતી હોય છે. તો તે સમયે લીંબુમાં થોડું મીઠું ભરી તેને ચૂસવાથી ઉલ્ટીની સમસ્યા દુર થાય છે. આ ઉપરાંત જો શક્ય હોય તો શેરડીના રસમાં લીંબુનો રસ ઉમેરી તેનું સેવન કરવાથી પણ ઉલ્ટીની સમસ્યા દુર થાય છે.🤒 જ્યારે શરદી ઉધરસ અને તાવ આવ્યો હોય ત્યારે ગોળીઓ લેવાની જરૂર નથી. પરંતુ તેના બદલે એક લીંબુમાં મીઠું, કાળા મરી અને ખાંડ ભરી દેવા, ત્યાર બાદ તેને ગરમ કરીને ચૂસવાથી શરદી, ઉધરસ તાવ તેમજ શ્વાસ સંબંધી થતી અન્ય સમસ્યાઓ દુર થાય છે.

🤒 ગરમીમાં તાવ તેમજ કમળાની સમસ્યામાં આંબલીના પાણીનું સેવન કરવાથી તે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ઉપરાંત તાવ આવે ત્યારે નાળિયેરનું પાણી અવશ્ય પીવું. કારણ કે તેનાથી તાવનું તાપમાન નીચે આવવા લાગે છે.

🌡 તાવ આવવાથી લોહીમાં હાનીકારક પદાર્થ વધી જાય છે. માટે તાવ આવ્યો હોય ત્યારે ટામેટાનું સૂપ પણ પીવું જોઈએ. કારણ કે ટામેટાનું  સૂપ લોહીમાં રહેલ હાનીકારક પદાર્થને દુર કરે છે. આ ઉપાય સામાન્ય તાવમાં જ કરવો જોઈએ.

🌡 150 ગ્રામ ગાજરનો રસ, 250 ગ્રામ બીટનો રસ, 125 ગ્રામ કાકડીનો રસ આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને તેનું સેવન કરવાથી દમ તેમજ તાવમાં ખુબ ફાયદો થાય છે.

🤒 તાવમાં તાપમાન વધી જાય ત્યારે લસણ પીસીને તેમાં થોડું પાણી મિક્સ કરીને તેને એક પોટલીમાં બાંધીને દર્દીને સુંઘાડવાથી તાવનું તાપમાન ઝડપથી નીચુ આવવા લાગે છે.

🤒 તો આ હતા એ સરળ ઉપાયો જે એકદમ ઓછા ખર્ચ અને આયુર્વૈદિક છે. જેની આપણે કોઈ પણ પ્રકારની આડઅસર નથી થતી. તો કોમેન્ટ કરીને જણાવો કે કેવા લાગ્યા આ ઉપાયો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment