પરિવારની સુખ શાંતિ અને ઘરમાં ધન સંપતિ મેળવવા માટે દરેક સ્ત્રી એ કરવા આ ૯ કામ …

0
9167
views

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 આ નવ કામ જે મહિલા ઘરમાં કરે છે ત્યાં થશે ધનનો વરસાદ…. 💁

💁 આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક ખુબ અહેમ જાણકારી જેને જાણીને તમે તમારી ધન સંબંધી પરેશાનીને દુર કરી શકશો. આજે અમે આ લેખમાં તમને જણાવવા જઈ રહ્યા છીએ અમુક એવા કામ જે મહિલાઓ કરે છે તો થશે ધનનો વરસાદ. જાણો શું છે તે કામ આ લેખમાં……

💁 ઘર પરિવાર પર કોઈ  પણ પ્રકારની આંચ ન આવે તેના માટે દરેક વ્યક્તિ ભરપુર પ્રયાસ કરતા હોય છે. જીવન છે તો સમસ્યા પણ હશે, સુખ છે તો દુઃખ પણ આવશે અને દુઃખ છે તો સુખ પણ આવશે. મિત્રો તેના માટે અમુક એવા કામ છે જે સ્ત્રીએ દરરોજ કરવા જોઈએ. જેનાથી ધન કુબેર મહેરબાન થશે સાથે સાથે બીજી બાધાઓ પણ ઘરમાં પ્રવેશ નહી કરી શકે અને પરેશાનીઓથી પણ બચી શકાય છે. તો ચાલો મિત્રો જાણીએ તે ક્યાં કામ છે.Image Source :

• ઘરના દરેક રૂમમાં 50 ગ્રામ ફટકડી રાખો કોઈ પણ પ્રકારનો દોષ ટકશે નહિ.  •  પૂર્વ અથવા દક્ષીણ દિશામાં માથું રાખીને સુવાથી ઉમર વધે છે અને આપણું ખિસ્સું પણ ભરાય છે.Image Source :

•  સાવરણી અને પોતાને ખુલ્લા સ્થાનમાં ન રાખવા જોઈએ. રસોડામાં તો બિલકુલ ન રાખવા જોઈએ. અને તેને દેખાય નહી તે રીતે જ રાખવા જોઈએ.     •  પોતું લગાવતા સમયે તેમાં મીઠું અવશ્ય નાખવું, ઘરમાં નકારાત્મકતા નહિ રહે.Image Source :

•  તમારા ઘરમાં કોઈ નળ લીક ન થતો હોવો જોઈએ અને તમારા ઘરમાં દૂધ ગરમ કરવા મુકો ત્યારે ઉભરવું ન જોઈએ. આ વસ્તુ તમારા પૈસા કરતા વધારે ખર્ચ કરાવે તેવી સંભાવના રહે છે.

•   માનસિક પરેશાનીને દુર કરવા માટે હનુમાનજીનું પૂજન કરવું, હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને દરેક મંગળવારે અને શનિવારે હનુમાનજીને ભોગ ચડાવવો.

•   દરેક મંગળવારે બાળકના માથા પરથી કાચું દૂધ 11 વાર ઉતારીને કોઈપણ પ્રાણીને સાંજના સમયે પીવડાવી દેવું. બાળક દીર્ઘાયુ થશે અને બુદ્ધિ જીવી પણ થશે.Image Source :

•  કોઈ રોગથી પીડિત હોવ તો સુવાના સમયે તમારું માથું પૂર્વ દિશામાં રાખવું જોઈએ. તમારા સુવાના રૂમમાં સિંધાલુણના અમુક ટુકડા રાખો. આવું કરવાથી તમારી સેહદ સારી રહેશે.

•  નોકર ચાકર પરેશાન કરતા હોય તો દરેક મંગળવારે ગુંદીનો પ્રસાદ લઈને ભગવાનને ચડાવીને નાની નાની છોકરીમાં વહેંચી દો. આ પ્રયોગ તમારે ચાર મંગળવાર સુધી કરવાનો છે. આવું કરવાથી તમારા નોકર ચાકર તમારા આજ્ઞાંકિત થઇ જશે.Image Source :

💁 આ સામાન્ય કામો તમારા જીવનના રોજીંદા કાર્યોમાંથી જ છે. જેને રોજ કરવામાં આવે તો ભગવાન કુબેર દેવતાની કૃપા તમારા પર વરસતી જ રહેશે. ધનની બધી જ સમસ્યા ચપટીમાં ગાયબ થઇ જશે. આજે જ આ બધી જાણકારી અપનાવીને તમે તમારી ધન સંબંધી પરેશાનીને દુર કરી શકો છો. તમારા જીવનને સુખદ અને અનંત બનાવો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here