દિવાળીના તહેવારમાં કરો આ એક કામ… થશે બધીજ ઈચ્છા પૂર્તિ અને થશે ધન લાભ

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 દિવાળીના તહેવારમાં આ કરો….. જીવનમાં ધનની ખુબ જ આવક થશે….. 💁

💸 આજે અમે તમને જણાવશું કે દિવાળી પર તમે આ કામોને શ્રદ્ધા પૂર્વક કરશો તો તમારા ભાગ ચમકી જશે અને તમે ધીમે ધીમે તમારા જીવનમાં વિકાસ થવા લાગશો.નીચે આપેલા કામો માંથી કોઈ પણ ૧ કાર્ય દિલથી કરજો..  તો તે કામને જાણવા માટે  આ લેખ ને આખો વાંચજો .

💸 સમજમાં આ સમુદાયને થર્ડ જેન્ડર અને કિન્નર જેવા નામથી આપને ઓળખીએ છીએ. પરંતુ સમાજમાં તેનું એક વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે કોઈ પણ કિન્નરનો આશીર્વાદ તમારી સાથે હોય તો તમે ક્યારેય પણ નિર્ધન નહિ થાવ.

Image Source :

💸 એવું કહેવામાં આવે છે તમને મહેનત કર્યા પછી પણ પૈસા ન મળતા હોય તો અથવા ખુબ જ પૈસાની તંગી હોય તો કોઈ પણ કિન્નરનો આશીર્વાદ લેવો જોઈએ. જો તમે એવું લાગુ હોય કે બધી જ કોશિશો પછી પણ તમે સફળ નથી થઇ રહ્યા તો તમે આ ઉપાયને જરૂર અજમાવી શકો છો. આજે અમે એવા ઉપાયો જણાવશું જેના દ્વારા તમે બની શકો છો ધનવાન અને તમારી સુતેલી કિસ્મતને પણ ઉઠાડી શકો છો. તેના માટે વાંચો આ લેખને….

Image Source :

💸 અમાસ પહેલા આવતી ચતુર્દશીના દિવસે તમારા ઘરમાં પશ્વિમ દિશામાં પૂર્વજોના નામના 14 ઘીના દીવા પ્રગટાવવા અને જ્યાં તળાવ હોય ત્યાં એક મુઠી ચોખા નાખવા આવું કરવાથી બધી જ બાધા દુર થશે અને ઘન પ્રાપ્તિ માટે ભાગ્યોદય પણ થશે.

💸 જો તમારો પરિવાર ખરાબ નજરથી પરેશાન હોય તો ઘરના બધા જ સદસ્યોએ કાળા તલને સાત વાર પશ્વિમ દિશમાં ફેંકો. સવારે ઉઠીને લક્ષ્મીજીની પૂજા કરવી અને ઘરમાં મહાલક્ષ્મીજી ની ચરણ પાદુકા સ્થાપિત કરવી. તમારા પરિવાર પરથી ખરાબ નજર હટી જશે.

Image Source :

💸 તમે પૈસાને તિજોરી  ઘરમાં રાખો છો તો ત્યાં કમળનું ફૂલ અને શ્રી યંત્ર રાખો. આ બંનેની પૈસાની સાથે રોજ પૂજા કરવામાં આવે તો દિવસેને દિવસે તમારા ઘરમાં ધન વધવા લાગશે અને આજીવન ક્યારેય પણ ધનની કમી નહિ રહે.

💸 સારા મુહુર્તમાં એક આમળા પર સિંદુર અને લાલ ચુંદડી અર્પિત કરવી. આમળાની પૂજા કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે.

💸 રવિવાર અને સોમવારે ત્રણ સાવરણી ખરીદીને ઘરે લાવો તે સાવરણીને બીજા દિવસે બ્રહ્મમુહુર્તમાં ઘરની બાજુના મંદિરમાં રાખવું. પરંતુ ધ્યાન રાખવું કે આ ઉપાય વિશે કોઈને પણ વાત ન કરવી. આવું કરવાથી પણ ધન પ્રાપ્તિના યોગ બની જાય છે.

Image Source :

💸 કિન્નરને શૃંગારનો સમાન અને ધનનું દાન કરવાથી અને તેને પગે લાગીને તેના આશીર્વાદ લેવાથી ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તમે જો કિન્નર પાસેથી એક સિક્કો લઈને તમે તમારા પર્સમાં રાખી દો છો તો તેનાથી પણ તમારી બધી જ મનોકામના પૂર્ણ થશે.

💸 સાફસફાઈ કરતી કોઈ પણ સ્ત્રીને શૃંગારનો સમાન દાનમાં આપવો અને તેનો આશીર્વાદ લ્યો તેનાથી પણ તમારા જીવનમાં સુખનો વધારો થશે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજઅવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *