જાણો એક જગ્યાએથી બીજી જગ્યાએ વગર મુસાફરીએ પહોચી શકાય કે નહિ..? જાણી ને નવાઈ લાગશે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 જાણો એક જગ્યાયેથી બીજી જગ્યાએ વગર મુશાફારીએ પહોચી શકાય કે નહિ.. 💁

💁 જો તમે એક જગ્યાયેથી બીજી જગ્યાએ કોઈ પણ સફર કાર્ય વગર જઇ શકો તેને Teleportation કહેવાય છે. પરંતુ તમારા મનમાં એવો સવાલ આવે કે તમે અહીં બેઠા બેઠા કઈ રીતે બીજી જગ્યાએ પહોચી શકો. શું આ વસ્તુ શક્ય પણ હશે ખરી? તો મિત્રો આ સવાલનો જવાબ છે હા. ટેલીપોર્ટેશન શક્ય છે. હા તેના માટેની ટેકનીક થોડી અઘરું પડે પરંતુ તે શક્ય છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે તે શક્ય છે.Image Source :

🚀 ચાલો આપણે આ જ વસ્તુ પહેલા એક ઉદાહરણ દ્વારા સમજીએ. માની લો કે તમે તમારા સંબંધીના ઘરે જવા ઈચ્છો છો. જે તમારા ઘરથી ૨૦ km દૂર છે. હવે આપણા ઘરથી આપણા સંબંધીના ઘરે જવા માટેના બે રસ્તા છે. પહેલો વિકલ્પ છે કે તમે મુસાફરી કરીને જાવ કા તો બસ માં કે અન્ય કોઈ વાહનમાં જઈને અથવા તો ચાલીને. અને બીજો વિકલ્પ છે ટેલીપોર્ટેશન કે જેના વિષે આપણે વાત કરવા જઇ રહ્યા છીએ.

🚀 મિત્રો  તમે અમુક વૈજ્ઞાનિક ફિલ્મ માં જોયું હશે કે તેમાં એક વ્યક્તિ એક જગ્યાયેથી બીજી જગ્યાએ મુસાફરી  વગર જતા હોય એટલે કે ટેલીપોર્ટેશનની મદદથી જતા હોય તેવું કદાચ તમે જોયું હશે. જે હજુ હકીકતમાં કોઈ અપનાવતું નથી.Image Source :

🌒 માની લો કે કોઈ વૈજ્ઞાનિક તમને ટેલીપોર્ટેશનની મદદથી મંગલ ગ્રહ પર પહોચાડવા માંગે છે તો તે તમારા શરીરની બધી આઈટમને અલગ અલગ કરી નાખશે. એટલે કે તેને ડીમટીયરલાઝેશન કરી નાખશે. અને પછી તે બધી જ આઈટમને મંગલ ગ્રહ પર રીમટીરીયલાય્ઝેશન કરી નાખશે.

🌒 મિત્રો તેના માટે એક કનેક્શન હોવું જરૂરી છે એટલે કે એક જગ્યાએ આપણે પાર્ટીકલ કરીએ તો બીજી જગ્યા પણ આ પાર્ટીકલ સાથે જોડાયેલી હોવી જોઈએ. તેનો મતલબ છે કે એક જગ્યાયેથી બીજી જગ્યાએ જવું ટેલીપોર્ટેશનની મદદથી તે શક્ય છે .આ વાત પર વૈજ્ઞાનિકોએ ઘણા પરીક્ષણો પણ કરેલા છે. તેમણે એક પ્રયોગ કરેલો હતો. ઘણા બધા સાઈન્સ લેબમાં થોડા અંતર પર ફોટોન્સ (લાઈટ બનાવવા માટે વપરાતો એક મહત્વનો પાર્ટીકલ) મોકલવામાં આવેલા છે. ઘણા બધા લેબમાં સાત થી પંદર કિલોમીટર દૂર ફોટોન્સને ટેલીપોટ કર્યા હતા. 2012 માં ઓસ્ટ્રેલીયાના રીસર્ચ સેન્ટરે એક રેકોર્ડ બનાવ્યો હતો જેમાં તેમણે એક ફોટોન્સ ને  ૧૪૩ કિલોમીટર દૂર બીજી જગ્યા પર કોઈ પણ મુશાફરી વગર પહોચાડયો હતો.Image Source :

🛸 માની લો કે લાઈટના પાર્ટીકલને તો ટેલીપોટ કરવા શક્ય છે પરંતુ શું માણસ ના પાર્ટીકલ ને ટેલીપોટ કરવાનું શક્ય છે. તો મિત્રો તેના માટે આપણા શરીરના અરબો પાર્ટીકલ ને અલગ પાડવા પડશે અને જે જગ્યાએ તમારે પહોચવું છે ત્યાં આ પાર્ટીકલને એકઠા કરવા પડશે. પરંતુ મિત્રો મોર્ડન સાઈન્સ પ્રમાણે આ શક્ય નથી. કારણ કે માણસનું  શરીર અસંખ્ય પાર્ટીકલનું બનેલું છે. અને ડેટાની વાત કરીએ તો મનુષ્ય શરીરમાં 60 ZB માહિતી સંગ્રહાયેલી હોય છે. જેKB MB GB  TB PB EB અને ત્યારબાદ આવે છે ZB. તો મિત્રો આપણું શરીર અરબો ગીગા બાઈટસનું બનેલું છે.

🛸 તો મનુષ્યને ટેલીપોટ કરવા માટે સૌથી પહેલા બધા પાર્ટીકલ ને entangle કરવા પડશે એટલે કે એક એક ને અલગ કરવા પડશે ત્યારબાદ તેને digitize કરવા પડશે એટલે કે એકઠા કરવા પડશે અને અંતે તેને  teleport કરવાના રહેશે. તો મિત્રો જો ટેલીપોટ કરવા ઈચ્છો તો આ શરીરના બધા પાર્ટીકલ અલગ કરી એકઠા કરવાની પ્રક્રિયા માટે એક બ્રમ્હાંડના આયુષ્ય કરતા પણ ૩૫૦ વર્ષ વધુ લાગશે.Image Source :

🛸 અને આમાં એક ખાસ વાત એ છે કે જ્યારે તમે ટેલીપોર્ટેશન કરી જો ધરતીથી મંગળ સુધી પહોચો તો તમે જેવા ધરતી પર હતા તેવા નહિ રહો. કારણ કે વચ્ચે તમારું શરીર ડીસ્ટ્રોય થઇ જશે. પરંતુ તે મંગળ પર પહોચશે ત્યાં ફરી એકઠું થશે તો તે બદલાઈ જશે. ઓળખાણ પણ બદલાઈ જશે.

🛸 એટલે આપણે વિચારીએ તો હાલની ટેકનોલોજી માં આ વસ્તુ શક્ય નથી. પરંતુ મિત્રો વિજ્ઞાને ઘણા અશક્ય શોધખોળ કરી છે. જેમાં વ્યક્તિ આદીમાનાવથી લઈને અહીં સુધી પોંહચ્યો છે. તો આ બાબત પર પણ વિજ્ઞાન પોતાની શોધખોળ ચાલુ જ રાખી છે. જેની સાબિતી છે ફોટોન્સનું ટેલીપોટ થવું. તો વૈજ્ઞાનિકો આગળ પણ એક એવી શોધ જરૂર કરશે જેના દ્વારા મનુષ્યને ટેલીપોટ કરવું પણ શક્ય બની શકશે. તો વિચારો કે જો આ શક્ય બને તો તમે કઈ જગ્યાએ જવા માંગશો.Image Source :

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *