દરરોજ એક ચમચી આનું સેવન ગંભીરમાં ગંભીર બીમારીઓનો છે અકસીર ઈલાજ…

🐂 અનેક ગંભીર બીમારીઓનો અક્સીર ઈલાજ : 🐂

🐂 શાસ્ત્રોમાં ઋષિ મુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે. ગાયના દૂધ દહીં, માખણ, ઘી, છાશ, તેમજ મૂત્રથી ઘણા રોગો દુર કરી શકાય છે. જેમાંથી ગૌમૂત્રને એક મહાઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઈડ, ફોસ્ફેટ, અમોનિયા, કેરોટીન સ્વળ ક્ષાર વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. તેથી તેને મહાઔષધી માનવામાં આવે છે.

🐂  હિંદુ ધર્મમાં ગાયને મતાનો દરરજો આપવામાં આવ્યો છે. તેના છાણ અને મૂત્રને પવિત્રતાની નજરથી જોવામાં આવે છે. આયુર્વેદમાં ગૌમૂત્રના પ્રયોગથી દવાઓ પણ બનાવવામાં આવે છે. ગાયોના ગૌમૂત્રનો સ્વાદ ગરમ કડક અને ખારો લાગે છે.

🐂 પરંતુ તે વિશનાશક, શક્તિથી ભરેલ ઝડપથી પચવા વાળું પ્રવાહી છે. ગૌમૂત્રથી લગભગ 108 રોગ ઠીક કરી શકાય છે. આટલું જ નહિ પણ ગૌમુત્રના પ્રયોગથી મોટી મોટી બીમારીઓ પણ નિવારી શકાય છે. જેમ હૃદયની બીમારી, ડાયાબીટીસ, કેન્સર, ટીબી, એઇડ્સ, માઈગ્રેન વગેરે જેવી બીમારીઓ ઠીક કરી શકાય છે.

🐂 ગૌમૂત્ર લોહીની ઉણપ માટે ખુબ જ સારો ઉપાય છે જો ગૌમૂત્રમાં ત્રિફળા અને ગાયનું દૂધ મિક્સ કરી તેનું સેવન કરવામાં આવે તો શરીરમાં લોહીની ઉણપને દુર કરી શકાય છે આ સાથે રક્ત શુદ્ધ પણ થાય છે.

🐂  કીટાણુંઓનો નાશ કરે છે. ગૌમૂત્ર શરીરમાં રહેલ કીટાણુંઓને નાશ કરવાનું કાર્ય કરે છે. આયુર્વેદ પ્રમાણે ગૌમૂત્ર પીવાથી કીટાણુંજન્ય બીમારી દુર કરી શકાય છે.

🐂 હૃદયરોગ માટે ફાયદાકારક સાબિત થાય છે. ચમચી ગૌમૂત્રનું સવાર સાંજ સેવન કરવામાં આવે તો હૃદયરોગ માટે ફાયદો થાય છે. ગૌમૂત્ર પીવાથી રક્ત સારું અને શુદ્ધ બને છે. જેનાથી શુદ્ધ રક્ત શરીરમાં પહોંચે છે તેની હૃદયરોગની બીમારી સુધારી શકાય છે.

🐂 સાંધાનો દુઃખાવો દુર કરે છે. જો દુઃખાવાની જગ્યાએ ગૌમૂત્રથી શેક કરવામાં આવે તો આરામ મળે છે. આ ઉપરાંત શરદીમાં તમે ગૌમૂત્ર પીશો તો લાભ થશે.

🐂 પેટની સમસ્યા દુર કરે છે. ગેસની સમસ્યા રહેતો હોય તેને વહેલી સવારે અડધા કપ ગૌમૂત્રમાં થોડુક મીઠું અને લીંબુનો રસ મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. તેનાથી જુનામાં જુનો ગેસ કે રોગ દુર થાય છે. આ ઉપરાંત ગૌમૂત્રનું સેવન ફુલાઈ ગયેલા પેટને પણ ઘટાડવામાં મદદ કરે છે.

🐂 ગૌમૂત્રનું સેવન કરવાથી તમારી ચરબી પણ ઘટાડી શકાય છે. અડધા ગ્લાસ પાણીમાં ચમચી ગૌમૂત્ર,  2 ચમચી મધ તથા 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી તેનું રોજ સેવન કરવું તેનાથી તમારી વધારાની ચરબી દુર થશે અને વજન પર નિયંત્રણ લાવી શકાય છે.

🐂 દાંતના અમુક રોગો માટે ગૌમૂત્ર લાભદાયી છે. દાંતના દુઃખાવો તેમજ પાયોરિયા થયા હોય તો ત્યારે ગૌમૂત્રના કોગળા કરવાથી લાભ થાય છે.

🐂 ગળાના કેન્સર માટે પણ ફાયદાકારક છે ગૌમૂત્ર. તેના માટે 100 મિલી  ગૌમૂત્ર તથા સોપારી જેટલું ગાયનું છાણ બંને મિક્સ કરી સ્વસ્છ વાસણમાં કપડાથી ગાળી લો. રોજ સવારે નિત્ય કર્મથી નિવૃત થયા બાદ ખાલી પેટે તેનું સેવન કરવાથી ફાયદો થાય છે. આ પ્રયોગ સતત છ મહિના સુધી કરવું.

🐂 ગૌમૂત્ર દુર કરે છે ચર્મરોગ. ચર્મરોગ માટે જીરાને પીસી તેને ગૌમૂત્ર સાથે મિક્સ કરી ચર્મરોગ પર તેનો લેપ લગાવવાથી ફાયદો થાય છે.  આ ઉપરાંત નિયમિત ગૌમુત્રના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ વધી જાય છે.

🐂 ગૌમૂત્ર વિષે આટલી વાતો ખાસ ધ્યાનમાં લેવી :

– વૃદ્ધ, અસ્વસ્થ તેમજ ગર્ભ હોય તેવી ગાયનું ગૌમૂત્ર ન પીવું.

– ગૌમૂત્ર કાંચ તથા માટીના વાસણમાં લઈને સાફ કપડાથી ગાળીને ત્યાર બાદ જ તેનું સેવન કરવું જોઈએ.

– 8 વર્ષથી નીચેના બાળક તેમજ ગર્ભવતી સ્ત્રીઓએ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

🐂 હંમેશા દેશી ગાયના ગૌમૂત્રનું સેવન કરવું. રોગી તેમજ ગર્ભવતી ગાયના મૂત્રનું સેવન ન કરવું.

🐂 જંગલમાં ચરતી ગાયોનું મૂત્ર સૌથી સર્વોત્તમ ગણાય છે. 🐂 માલીશ માટે 2 થી 7 દિવસ જુનું ગૌમૂત્ર વધારે સારું રહે છે.

🐂  ગૌમૂત્રની માત્રા ઋતુ પર આધાર રાખે છે. તેની પ્રકૃતિ ગરમ હોય છે. તેથી ગરમીની ઋતુમાં ગૌમૂત્રનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. 🐂 ગૌમૂત્ર હમેશા નિશ્વિત તાપમાન પર રાખવું જોઈએ.

🐂  ગૌમૂત્ર કાંચ કે માટીના કે સ્ટીલના વાસણોમાં જ રાખવું જોઈએ.

👉તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ   (૩) ગુડ  (૪) એવરેજ

 ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી 

5 thoughts on “દરરોજ એક ચમચી આનું સેવન ગંભીરમાં ગંભીર બીમારીઓનો છે અકસીર ઈલાજ…”

  1. ગૌમૂત્ર માંથી અર્ક કેવી રીતે બનાવી શકાઈ તે જણાવશો

    Reply
  2. ગવ મૂત્ર ૧૨ કલાક પેહલા નું હોય તો પિસકાય કે તાજુ જ જોઈએ છે

    Reply
  3. વેરી હેલ્પ ફુલ
    કબજીયાત ની તકલીફો દૂર કરનાર ઉત્તમ ઔષધ છે

    Reply
  4. કેટલી માત્રામા લેવાનું હોય એ જણાવશો પ્લીઝ સાંજે જમ્યા પછી લઇ શકાય??

    Reply

Leave a Comment