તથ્યો અને હકીકતો

સ્ત્રીના આ અંગમાં રહેલું હોય છે તેનું ભવિષ્ય.. જો પુરુષ એ જાણી લે તો સ્ત્રી દાસી બની જાય છે તેની, જાણો કયું છે એ અંગ.

સ્ત્રીના આ અંગમાં રહેલું હોય છે તેનું ભવિષ્ય.. જો પુરુષ એ જાણી લે તો સ્ત્રી દાસી બની જાય છે તેની, જાણો કયું છે એ અંગ.

આજે અમે તમને જણાવશું કે સ્ત્રી અને પુરુષ બંનેના અંગોમાં તેના પતિ અથવા પત્નીનું ભવિષ્ય રહેલું હોય છે. જેની ખુબ જ રોચક અને મહત્વની જાણકારી દરેક વ્યક્તિએ મેળવવી જોઈએ. કેમ કે જગત શરૂઆત જ્યારે થઇ ત્યારે પણ સૌથી પહેલા એક પુરુષને સ્ત્રીની જરૂર પડી હતી અને એક પુરુષને સ્ત્રીની જરૂર પડી હતી. આ પ્રકૃતિને ચલાવવા માટે સૌથી પહેલા વ્યક્તિએ બંને જાતિનો સહારો લેવો પડતો હોય છે.

સ્ત્રી અને પુરુષ એક બીજાના પુરક માનવામાં આવે છે. આપણે બધા જ જાણીએ છીએ કે સ્ત્રીઓમાં અમુક અંગ એવા હોય છે જે પુરુષોને નથી હોતા અને પુરુષોમાં અમુક અંગ એવા હોય છે જે સ્ત્રીને નથી હોતા. તો મિત્રો તે અંગો એવા હોય છે કે તેમાં લગ્ન બાદ પતિ અને પત્ની બંનેનું ભવિષ્ય છુપાયેલું હોય છે. જેના દ્વારા તેમના સંચારને તે યોગ્ય અને સુખી થઈને વિતાવી શકે. તો ચાલો જાણી કે ક્યાં અંગોમાં બંનેનું ભવિષ્ય છુપાયેલું હોય છે.

આ સૃષ્ટિમાં બધા જીવજંતુઓ પ્રારંભથી લઈને અંત સુધી કોઈપણ અમર નિર્મિત નથી કરવામાં આવ્યા. એક સમયે કોઈ પણ જીવે મૃત્યુની વાસ્તવિકતાને સ્વીકારવી જ પડે છે. પરંતુ મૃત્યુ બાદ પણ તે જીવ અન્ય યોનીમાં જન્મ મેળવતો હોય છે. આ વ્યવસ્થાને બનાવી રાખવા માટે જન્મ અને મૃત્યુનો ક્રમ ઈશ્વર નિરંતર ચલાવતા હોય છે. આ પ્રક્રિયાને આગળ વધારવા માટે સ્ત્રી અને પુરુષની વચ્ચેની પ્રજનન ક્રિયા ખુબ જ મહત્વ રાખે છે.

તો મૂળ વાત એ છે કે ઉપરોક્ત વિવેચન પ્રથમ પ્રતીતિ એ થાય છે કે સ્ત્રી અને પુરુષનું ભવિષ્ય બંનેના પ્રજનન અંગોમાં છુપાયેલું છે. કેમ કે બંને એકબીજાથી આકર્ષિત થાય તેવા અંગોથી સજ્જ બંનેના શરીર હોય છે.  

જો પત્ની અને પતિ બંને એકબીજાથી કામાંધ રહેતા હોય તો બંનેનું ભવિષ્ય ખતરામાં મુકાય જાય છે. તે એકબીજાના શરીર સાથે નિરંતર સમય પસાર કરે તો પુરુષ અને પત્નીનું બંનેનું ભવિષ્ય ખતરામાં આવી જાય છે. એટલા માટે સ્ત્રી અને પુરુષે હંમેશા કામની ઈચ્છા ઓછી રાખવી જોઈએ. જેના કારણે તે પોતાના વિચારને સક્રિય બનાવી શકે.

પુરુષ હંમેશા એવું જ ઇચ્છે છે કે સ્ત્રીને બસ શારીરિક સુખ વધુ આપવાથી તે તેની નોકરની બનીને રહેશે, પરંતુ આ તેની સૌથી મોટી એક ભૂલ છે કેમ કે સ્ત્રીને જો તમે માનસિક સુખ અને હંમેશા તમે તેની આજુબાજુ તેને સપોર્ટ કરશો, અને તેને પ્રેમ પૂર્વક રાણી બનાવીને રાખવાનો પ્રયત્ન કરશોને તો તે તમારી રાણી નહિ બને પણ તમારી દાસી બનીને તમારી બધી સેવાઓ કરશે,

તમે ફક્ત થોડો પ્રેમ સ્ત્રીને આપી જુઓ તે તમને તેનાથી દસ ગણો પ્રેમ આપશે, તો સ્ત્રીના આ અંગ વિષે જો તમને જાણો તો તમને સ્ત્રી એક રાજાની જેમ સાચવશે.. માટે સ્ત્રીને ખુશ કરવા માટે શારીરિક સબંધ જ મહત્વનો નથી પણ માનસિક સબંધ પણ મહત્વનો છે.

જો અંગત સંબંધોમાં જ પોતાની શક્તિને નષ્ટ કરી નાખે તો આખો દિવસ કામમાં પણ મન અને વિચારો ભટકી જાય છે. જેના કારણે આપણો માનસિક વિકાસ અટકી જાય છે. જે સમય જતા આપણા કરિયર પર ખુબ જ અસર કરે છે. એટલા માટે સ્ત્રી હોય કે પુરુષ બંનેના પ્રજનન અંગોમાં એક નિશ્વિત સમય આપવો જોઈએ અને સંબંધ બનાવવો જોઈએ.

તેનાથી લગ્ન જીવન ખુબ જ સુખમય રહે છે અને સમય જતા ભવિષ્યમાં ઘણા શારીરિક પ્રશ્નોની દુર રહે છે. તો મિત્રો સ્ત્રી અને પુરુષ બંનેનું ભવિષ્ય તેના પ્રજનન અંગોમાં રહેલું છે.

તો મિત્રો કોમેન્ટ કરીને જાણવો તમારું શું કહેવું છે. સ્ત્રી માટે (A) શારીરીક સુખ વધુ મહત્વનું છે કે (B) માનસિક સુખ જેમ કે પ્રેમ અને પતિનો સપોર્ટ કોમેન્ટ જરૂર કરજો… સ્ત્રીઓ ખાસ કોમેન્ટમાં જવાબ આપે જેથી પુરુષો સમજી  સમજી શકે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *