આ પાંચ અક્ષરથી શરૂ થતા નામ વાળા છોકરાઓ બને છે સૌથી જવાબદાર પતિ. તેમની સાથે લગ્ન કરનાર છોકરી રહે છે જીવનભર ખુશ…

મિત્રો કહેવાય છે ને કે લગ્ન કોઈ રમત વાત નથી. તે ખુબ જ જવાબદારી ભર્યું કામ હોય છે. તેવામાં જ્યાં સુધી કોઈ છોકરો પૂરી રીતે લગ્ન કરવા માટે તૈયાર ન હોય ત્યાં સુધી તેના લગ્ન ન કરવા જોઈએ. આ જ વાત છોકરીઓ માટે પણ લાગુ પડે છે. પરંતુ સામાન્ય રીતે જોઈએ તો છોકરીઓની તુલનામાં છોકરાઓ થોડા મોડા સમજદાર બને છે. ઘણા છોકરાઓ તો એવા પણ હોય છે જે લગ્નને લઈને ખુબ જ બેદરકાર હોય છે.

img source

કોઈ છોકરી સાથે લગ્ન કરીને જીવનભર તે સંબંધ નિભાવવો અને કોઈ છોકરીને પોતાની ગર્લફ્રેન્ડ બનાવીને એન્જોય કરવામાં ખુબ જ અંતર હોય છે. જો કે ઘણા છોકરાઓ આ વાત નથી સમજી શકતા. પરંતુ આજે અમે એવા છોકરાઓ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે પોતાની અને લગ્નની જવાબદારીને લઈને ખુબ જ સીરીયસ હોય છે. તેમના પર જ્યારે લગ્ન, પત્ની અને બાળકોની જવાબદારી આવે છે તો તે ખુબ સારી રીતે તેને નિભાવે છે. તો ચાલો જાણીએ કે ક્યાં છે તે નામ.

img source

સૌથી પહેલા આવે છે A નામ વાળા છોકરાઓ. આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો માત્ર લગ્ન જ નહિ પરંતુ દરેક સંબંધમાં પોતાની જવાબદારી ખુબ ગંભીરતાથી નિભાવે છે. તેવામાં વાત જ્યારે તેમની પત્ની અને બાળકોની આવે છે તો તે કંઈક વધારે જ જવાબદાર હોય છે. તે તેમની પત્નીની દરેક નાની મોટી સમસ્યાઓને સમજે પણ છે. તે લોકો હંમેશા તેવો પ્રયાસ કરે છે કે તેમની પત્ની અને બાળકોએ ક્યારેય જીવનમાં તકલીફોનો સામનો ન કરવો પડે.

img source

ત્યાર બાદ આવે છે K અક્ષરથી શરૂ થતા નામ વાળા લોકો. આ લોકોની ખાસિયત એ છે કે તેઓ નાની ઉંમરમાં જ જવાબદારી સંભાળવાનું  શીખી જતા હોય છે. પછી તે ઘર ચલાવવું, ખર્ચો કાઢવો તેમજ લગ્ન બાદ તેની જવાબદારી દરેક વસ્તુ તેઓ નાની ઉમરમાં જ સમજી જતા હોય છે. આ નામવાળા છોકરાઓ દરેક પ્રકારની જવાબદારી ઉઠાવવામાં એક્સપર્ટ હોય છે. જે છોકરી K નામવાળા છોકરા સાથે લગ્ન કરે છે તેને જીવનભર ખુશીઓ પ્રાપ્ત થાય છે. કારણ કે આ છોકરાઓ તેમની દરેક જરૂરિયાતનો ખુબ જ ખ્યાલ રાખે છે.

img source

ત્યાર પછી આવે છે L નામવાળા છોકરાઓ. આ અક્ષરથી શરૂ થતા નામવાળા લોકો પણ પોતાની જવાબદારીઓ ઉઠાવવામાં ખુબ જ માહિર હોય છે. તેઓ પોતાની પત્નીને પોતાની બેસ્ટફ્રેન્ડ માને છે. તેની પત્ની પણ પોતાની દરેક સમસ્યા તેના પતિને જણાવી શકે છે અને તેઓ પોતાની પત્નીની દરેક સમસ્યાનું નિરાકરણ ખુબ જ સરળતાથી લાવી શકે છે.

img source

M અક્ષરથી શરૂ થતા નામવાળા છોકરાઓ પોતાની જવાબદારી પ્રત્યે સૌથી સીરીયસ હોય છે. તેમના માટે લગ્ન એક પવિત્ર સંબંધ હોય છે. જેના કારણે તે આ સંબંધની ગરિમા અને માન સમ્માન હંમેશા જાળવી રાખે છે. તેઓ પોતાની પત્નીને પ્રેમ તો કરે જ છે પરંતુ સાથે સાથે તેમને માન સમ્માન પણ એટલું જ આપે છે. તેમની સાથે જે છોકરીના લગ્ન થાય તે ખુબ જ સુખી રહે છે.

img source

ત્યાર બાદ છે Y થી શરૂ થતા નામવાળા છોકરાઓ. આ છોકરાઓ પોતાની પત્નીને રાણી બનાવીને રાખે છે. તેઓ પોતાની પત્નીની આંખમાં એક આંસુ પણ નથી આવવા દેતા. તે પોતાની પત્નીને પોતાની જવાબદારી સમજે છે માટે તેને હમેંશા ખુશ જોવા માંગતા હોય છે.

તમારા જીવન સાથી નો પહેલો અક્ષર કોમેન્ટ કરો .. અમે તે અક્ષર વિશે  આવતા લેખ માં જરૂર જણાવશું

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here