ભારતમાં આજે 100% માંથી 70% મહિલાઓ આપે છે પતિને દગો…. છે તેની પાછળ આવું કાળું કારણ…

આપણે જોઈએ છીએ કે સ્માર્ટ ટેકનોલોજીનો યુગ આવી ગયો છે. જેમાં આજે લોકો ખુબ જ સ્માર્ટ બનવા લાગ્યા છે. તો આજે એવા સ્માર્ટ લોકો વિશે અમે તમને જણાવશું જે ખુબ જ રસપ્રદ છે. જેને જાણ્યા બાદ તમે ચોંકી જશો. આપણા ભારત દેશમાં એક સર્વે કરવામાં આવ્યો હતો કે આજે દર 100% મહિલાઓ માંથી 70% પરણિત મહિલાઓ તેના પતિને દગો આપે છે. તો તેની પાછળના જે કારણો આજે અમે તમને જણાવશું તમે પણ વિચારવા લાગશો. કેમ કે તે કારણો આજે એક સામાન્ય રીતે બધી જ સ્ત્રીઓમાં જોવા મળે છે. તો ચાલો જાણીએ કે શા માટે મહિલાઓ પોતાના પતિને લગ્ન બાદ દગો આપે છે અને અન્ય પુરુષો સાથે સંબંધો બનાવે છે.

આજે સ્માર્ટ યુગમાં મોબાઈલ ફોનમાં ઘણી બધી ડેટિંગ એપ્લીકેશન આવે છે. જેમાં એક સ્ત્રી અને પુરુષ તેમની પસંદના પાત્ર સાથે વાત કરે અને મજા આવે તો તેની સાથે ડેટિંગ પ્લાન પણ કરે છે. આ બધી એક્સ્ટ્રા મટીરીયલ ડેટિંગ એપ્સ દ્વારા ઘણા બધા યુવાનોના લગ્ન થઇ ગયા છે. પરંતુ આ એપ્સ દ્વારા ઘણા બધા ઘરો તૂટી પણ ગયા છે. જેનું મૂળ કારણ છે પરણિત લોકો પણ આ ડેટિંગ એપ્સમાં જોડાય છે અને નવા સંબંધોમાં આવે છે. 

પરંતુ સ્ત્રીઓ આવા એક્સ્ટ્રા મટીરીયલ સંબંધોમાં શા માટે જોડવા પ્રયત્ન કરે છે ? તેની પાછળના રહસ્યો અને તથ્યો જાણીને તમે પણ અચંબિત રહી જશો. તો ચાલો જાણીએ કે કેવી રીતે સામે આવ્યું કે ભારતમાં 100% માંથી 70%  સ્ત્રીઓ પોતાના પતિને દગો આપે છે. 

મિત્રો એક એક્સ્ટ્રા મટીરીયલ ડેટિંગ એપ છે. તેનું નામ છે ગ્લીડેન (gleeden). ગ્લીડેન દ્વારા ભારતમાં એક સર્વે કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે જે ખુલાસો કર્યો તે ખુબ જ આશ્વર્યજનક હતો. ગ્લીડેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા સર્વે અનુસાર ભારતમાં લગભગ 10 મહિલાઓ માંથી 7 મહિલાઓ પોતાના પતિને લગ્ન બાદ દગો આપે છે. અમારા મત અનુસાર તેની પાછળ ઘણા કારણો જવાબદાર છે, તેવું ગ્લીડેન દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેમાં સૌથી પહેલું કારણ એવું જણાવ્યું હતું કે ભારતમાં મોટાભાગના પુરુષો ઘર કામમાં ભાગ નથી લેતા. તો આજે સમય પ્રમાણે સ્ત્રી અને પુરુષને સમાન સમજવામાં આવે છે. પરંતુ તેમ છતાં પુરુષો ઘરનું કામ નથી કરતા હોતા. જો મહિલાઓ સાથે હાથ બટાવીને પુરુષો થોડી ઘણી ઘર કામમાં મદદ કરે તો મહિલાઓને ખુબ જ રાહત અનુભવાય છે અને અને તે તેના પતિથી સંતોષ અનુભવે છે. પરંતુ તેવું નથી બનતું. મહિલાઓ જ કામ કરતી હોય છે અને પુરુષો ક્યારેય પણ મહિલાના ઘરકામમાં મદદ નથી કરતા. જેના કારણે ભારતીય મહિલાઓ ગ્લીડેન સાથે જોડાય છે અને અન્ય પુરુષો સાથે સંબંધો બનાવે છે. જે તેને સહાનુભૂતિ આપી શકે. 

ત્યાર બાદ છે કેટલીક મહિલાઓનું લગ્ન જીવન નીરસ બની ગયું હોય. તેમાંથી કેટલીક મહિલાઓએ તેના પતિને એટલા માટે દગો આપ્યો કારણ કે તે મહિલાઓનું લગ્ન જીવન બિલકુલ નીરસ બની ગયું હતું. તેના પતિઓ કામમાં વ્યસ્ત રહેવાના કારણે તેની પત્ની સાથે ખુબ ઓછો સમય પસાર કરી શકતા હતા. જેના કારણે તે મહિલાઓ બહાર અન્ય સંબંધોમાં જોડાય છે.

ગ્લીડેન એપ્લીકેશનનો  ભારતમાં લગભગ પાંચ લાખ કરતા પણ વધારે લોકો ઉપયોગ કરે છે. ગ્લીડેન દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું જેનું નામ આપવામાં આવ્યું હતું “વ્યભિચાર શા માટે કરે છે.” આ શીર્ષક હેઠળ તેનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું હતું કે મોટાભાગની પોતાના પતિને દગો આપનારી મહિલાઓ મોટા શહેરમાંથી બીલોંગ કરે છે. તેમાં સૌથી પ્રમુખ બેંગલોર, મુંબઈ, કોલકત્તા, દિલ્લી, પુણે, અમદાવાદ જેવા શહેરોમાં વધારે પ્રમાણ છે. જે મહિલાઓ પોતાના પતિને દગો આપે છે. 

ગ્લીડેન એપ્સના માર્કેટિંગ સ્પેશિયલિસ્ટે જણાવ્યું હતું કે ઘણી બધી મહિલાઓ તેના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અજાણ્યા પુરુષો સાથે મજાઓ માણ્યા બાદ પોતાના પતિ સાથે અને લગ્ન જીવનમાં મજબૂતી આવે છે. પતિ સાથેના સંબંધોમાં મજબૂતાઈ આવે છે. એટલા માટે 10 માંથી 4 મહિલાઓ પોતાના લગ્નજીવનને ફરી જીવંત કરવા માટે પણ બીજા પુરુષો સાથે સંબંધોમાં આવે છે. 

ભારતમાં લગભગ ગ્લીડેન એપ્સના પાંચ લાખ કરતા પણ વધારે યુઝર્સ છે. જેમાંથી વીસ ટકા પુરુષો તેની પત્નીને અને તેર ટકા મહિલાઓ પોતાના પતિને દગો આપે છે. ગ્લીડેન એપને ફ્રાન્સમાં વર્ષ 2009 માં પ્બલીશ કરવામાં આવી હતી. પરંતુ તે એપને ભારતમાં 2017 માં લોન્ચ કરવામાં આવી. માત્ર બે વર્ષ પહેલા લોન્ચ કરવામાં આવી હોવા છતાં પણ આજે તેના ભારતમાં 30 % યુઝર્સ માત્રને માત્ર ભારતીય છે. જેમાં મોટાભાગના લોકો 34 વર્ષથી લઈને 49 વર્ષ સુધીના છે અને લગભગ મોટાભાગે પરણિત મહિલાઓ શામેલ છે.

પરંતુ મિત્રો ગ્લીડેન એપનો ઉપયોગ કરતી ભારતની લગભગ 77 % મહિલાઓનું માનવું છે કે તેમનું લગ્નજીવન નીરસ થઇ ગયું છે. જેના કારણે અમે સાથીને શોધીએ છીએ. પરંતુ એક સાથીને શોધ્યા બાદ અમને અમારા લગ્નજીવનમાં ફરી પાછો રસ અનુભવવા મળે છે. 

તો મિત્રો આપણા ભારતમાં આવી વિદેશી એપ્સ દ્વારા આજે હજારો ઘરો તૂટી રહ્યા છે. જે માત્ર પોતાના પૈસા કમાવવા માટે બેઠા છે. જે આપણો સમય, મુલ્ય, વ્યક્તિનું મહત્વ, વિશ્વાસ, જીવનસાથી, આપણા પરિવાર સાથે આપણને દગો કરાવે છે.
માટે આવી એપ્સને ભારતમાં મંજૂરીઓ આપવી જોઈએ કે નહિ ? કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય અવશ્ય જણાવો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here