જાણો જીન સાથે જોડાયેલા અદભુદ રહસ્યો … જાણો જીન ના પ્રકારો અને તાકાત વિશે

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

જીન શું હોય છે….?  કેવા હોય છે… ? જાણો તેનું અદ્દભુત રહસ્ય……

મિત્રો જેમ હિંદુ ધર્મમાં ભૂત પ્રેત હોય છે. એમ ઇસ્લામ ધર્મમાં જીનને માનવામાં વે છે. દરેક ધર્મમાં પ્રેતને અલગ અલગ રીતે માનવામાં આવે છે. પરંતુ આ બધું નેગેટીવ એનર્જી જ માનવામાં આવે છે. એટલા માટે આજે આપણે જાણીશું કે જીન કેવા હોય છે, અને શા માટે હોય છે.

img source

જીનનું અસ્તિત્વ એ પ્રાણીથી જે તેને ઈચ્છા અનુસાર કામ કરે છે. જીન કરવા માંગે તો એ ગમે એટલું મુશ્કેલ ભર્યું કામ કરી શકે છે. જીન અદ્રશ્ય પણ થઇ શકે છે, નડી શકે છે, કોઈનું પણ રૂપ ધારણ કરી શકે છે. કારણ કે તેમાં ચમત્કારી શક્તિઓ હોય છે. ઘણા લોકો તેની સાધના પણ કરતા હોય છે.

જીન શબ્દનો અર્થ અને તેની ઉત્પત્તિ અરબી ભાષામાંથી લેવામાં આવ્યો છે. કારણ કે જીન હોવાનો અનુભવ પહેલા અરબી દેશોમાં કરવામાં આવ્યો હતો. કુરાન અનુસાર જીનની ઉત્પત્તિ હવાઓમાંથી થઇ હતી એવું માનવામાં આવે છે.

img source

જીનની ઉત્પત્તિ નકારાત્મક અને સકારાત્મક ઉર્જા માંથી થઇ છે. ઇસ્લામની માન્યતા અનુસાર વ્યક્તિના મૃત્યુબાદ એ જીન બની જાય છે. મિત્રો હવે જાણીએ કે જીન કેટલા પ્રકારના હોય છે અને તેના ક્યાં કામ હોય છે.

img source

જીનની સૌથી તાકતવર અને ખતરનાક પ્રજાતિ છે મરીદ. તમે અલ્લાઉદ્દીનની વાર્તાઓ તો સાંભળી જ હશે. એ વાર્તામાં આ જ જીનને સામેલ કરવામાં આવ્યા છે. સમુદ્ર અથવા ખુલી હવામાં મળી છે અથવા ઉડતા હોય એવી પણ સંભાવનાઓ રહેલી છે.

બીજી પ્રજાતિ છે ઇફરિત. માણસોની દુનિયાની જેમ જીનની પણ દુનિયા હોય છે. આ દુનિયામાં મહિલા અને પુરુષ ઇફરિત સાથે રહે છે. આ જીન માણસને સજવાની ક્ષમતા પણ રાખે છે અને મનુષ્ય સાથે ખુબ જ જલ્દી દોસ્તી કરી લે છે. ઇફરિત નામના જીન ખરાબ નથી હોતા. એ મનુષ્ય જાતિ પર વિશ્વાસુ હોય છે.

img source

જો તમે વિશ્વાસ ઘાત કરશો તો એ તમને નુકશાન પહોંચાડી શકે છે. ત્રીજી છે સિલા.  આ જીનની પ્રજાતિમાં ખાલી મહિલા જીન હોય છે. જે દેખાવમાં બેહદ આકર્ષક અને સુંદર હોય છે. આ પ્રજાતિ ખુબ જ ઓછી જોવા મળે છે. પછી છે વેતાળ. આ જીન મનુષ્યના લોહી ઉપર જ હોય છે. આ જીન ભૂતકાળ અને ભવિષ્યકાળને જોઈ શકે છે.

પાંચમી છે ઘુલ પ્રજાતિ. આ પ્રજાતિ મનુષ્યના માંસ ખાવાવાળી હોય છે. આ પ્રજાતિ ખુબ જ ખતરનાક હોય છે. આ જીન કબ્રસ્તાનની આસપાસ જ રહે છે. આ પ્રજાતિ મનુષ્યો માટે ખુબ જ ખતરનાક સાબિત થઇ શકે છે.

img source

હવે આપણે જાણીએ કે વિજ્ઞાન જીન વિશે શું કહે છે. જીન અને નકારાત્મક શક્તિઓનું શાસ્ત્રોમાં લખેલું છે. પણ કોઈ પાસે તેની સાબિતી નથી. એટલે વિજ્ઞાન જીનને અંધ વિશ્વાસ માને છે. એટલા માટે વિજ્ઞાન આવી બાબતોને માનતું નથી આ બાબતમાં તમારો શું અભિપ્રાય છે તે નીચે કોમેન્ટ કરીને જણાવો. …..

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *