અહીં છોકરીઓને સાત વખત અલગ અલગ વ્યક્તિ સાથે બનાવવા પડે છે સંબંધ.. તેનું કારણ જાણી રહી જશો દંગ..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

અહીં છોકરીઓને સાત વખત અલગ અલગ વ્યક્તિ સાથે બનાવવા પડે છે સંબંધ.. તેનું કારણ જાણી રહી જશો દંગ..

મિત્રો દુનિયામાં ઘણા બધા સંપ્રદાય અને જનજાતિના લોકો રહે છે અને જેની ગણના કરાવી ખુબ જ મુશ્કેલ છે. તેમાં દરેક સમુદાયની સંસ્કૃતિ અને પરંપરા અલગ અલગ હોય છે. બધા જ સમુદાયમાં પોતાના અલગ જ રીતી રીવાજ અને માન્યતાઓ હોય છે. ક્યારેક તે માન્યતાઓ પાછળ વૈજ્ઞાનિક રહસ્યો છુપાયેલા હોય છે. તો અમુક માન્યતાઓ પાછળ ધાર્મિક રહસ્યો રહેલા હોય છે.

ઘણી પરંપરા એવી પણ તમે સાંભળી હશે કે જેના વિશે જાણીને થોડી વિચિત્ર પણ લાગે. તો આજે અમે તેવી જ એક પરંપરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે જાણીને તમને પણ એ પરંપરા થોડી અજુગતી લાગશે. મિત્રો એ પરંપરા કંઈક એવી છે કે, એક જગ્યા એવી છે ત્યાંની મહિલાઓને સાત અલગ અલગ અજાણ્યા પુરુષો સાથે જાતીય સંબંધ બનાવવા પડે છે. મિત્રો આ પરંપરા પાછળ તેમની એક માન્યતા પણ રહેલી છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ પરંપરા જેટલી વિચિત્ર છે તેટલું જ તેની પાછળ રહેલું કારણ પણ વિચિત્ર છે. જેને જાણીને તમે દંગ રહી જશો. તો ચાલો જાણીએ કે આ પરંપરા કંઈ જગ્યાની છે અને શા માટે આવી વિચિત્ર પરંપરાનું પાલન ત્યાં કરવામાં આવે છે.

મિત્રો ઈન્ડોનેશિયાના બાલી દ્વિપમાં દર વર્ષે પોર્ન નામનો એક તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવાર દરમિયાન ત્યાંની મહિલાઓ અજાણ્યા પુરુષ સાથે સંબંધ બનાવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પરંપરાને ત્યાંની દરેક મહિલા ખુશી ખુશી નિભાવે છે. ત્યાંના આ રીવાજ પાછળ એવી ધાર્મિક માન્યતા રહેલી છે કે આ રીતે અજાણ્યા વ્યક્તિ સાથે સંબંધ બનાવવાથી એક બીજાની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ત્યાંના સ્થાનિક લોકોનું એવું માનવું છે.

મિત્રો માત્ર એક જ વાર નહિ પરંતુ વર્ષમાં સાત વખત આ તહેવાર ત્યાં મનાવવામાં આવે છે. અને હેરાન કરે તેવી વાત તો એ છે કે તે રિવાજના નિયમ મુજબ મહિલાએ દરેક વખતે અલગ અલગ પુરુષ શોધવાનો હોય છે અને તેની સાથે સંબંધ બનાવવાનો હોય છે. જો કોઈ મહિલા પોતાના જુના સાથી સાથે શારીરિક સંબંધ બનાવે તો તેની મનોકાનમાં પૂર્ણ નથી થતી.

મિત્રો હવે તમારા મનમાં એવો સવાલ થાય કે આખરે શા માટે આ તહેવાર ત્યાં મનાવવામાં આવે છે ? તો આવું કરવા પાછળ પણ એક રોચક કથા પણ પ્રચલિત છે. કથા અનુસાર ઇન્ડોનેશિયાના એક યુવા રાજાનો શારીરિક સંબંધ તેની સાવકી માતા સાથે હતો. તેથી તેમની હત્યા કરી દેવામાં આવી અને ગુનુન કેમુકસે નામના એક પર્વત પર તેમને દફનાવી દીધા. તેથી એવું મનાય છે કે કોઈ પણ વ્યક્તિ તે પર્વત પર રોમેન્ટિક થાય છે તો તેને એક સારું ભાગ્ય પ્રાપ્ત થાય છે.

તમને જણાવી દઈએ કે આ તહેવાર દર વર્ષે એ ખાસ પર્વત પર જ મનાવવામાં આવે છે. લોકો તહેવારના દિવસે તે પર્વત પર પહોંચે છે અને એક બીજાને આકર્ષિત કરે છે ત્યાર બાદ તે જ પર્વત પર એક બીજામાં ખોવાઈ જાય છે અને શારીરિક સંબંધો બાંધે છે. આ રીતે વર્ષમાં સાત વખત આ તહેવાર મનાવવામાં આવે છે અને મહિલાઓ વર્ષમાં સાત અલગ અલગ નવા પુરુષને શોધીને તેની સાથે જાતીય સંબંધ બનાવે છે.

મિત્રો છે ને બિલકુલ અજીબ પરંપરા ? ભારત જેવા દેશમાં લગ્ન પહેલા પોતાના ફિયાન્સ કે ફિયાન્સી સાથે જાતીય સંબંધ રાખવો તે પાપ ગણાય છે. તો આ એક જગ્યા એવી પણ છે કે જ્યાં મહિલા વર્ષમાં સાત અલગ અલગ પુરુષો સાથે શારીરિક સંબંધ બનાવે છે. આવી વિચિત્ર પરંપરા સાંભળીને બધા ભારતીયને તો એવું જ થશે કે આપણે નસીબદાર છીએ કે આપણો જન્મ ભારત જેવી ઋષિમુનિઓની પવિત્ર ભૂમિમાં થયો. તો તમારું શું કહેવું છે આ પરંપરા વિશે. તે કોમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો.👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી?  આવી જ  બીજી જાણકારી મેળવવા લાઈક કરી  લો  SOCIAL  GUJARATI  પેજ…  અને  નીચે મુજબનું સેટિંગ કરી નાખો..  એટલે  તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *