કંઈ ધાતુનો રાખવો જોઈએ કાચબો ઘરમાં….નહિ તો ખોટો કાચબો ઘરમાં ખેંચી લાવશે ગરીબી અને કંકાસ.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 કંઈ ધાતુનો રાખવો જોઈએ કાચબો ઘરમાં……. અને કંઈ કંઈ પરેશાનીમાં…… 💁

આજે અમે જણાવવા જઈ રહ્યા છીએ કે કંઈ ધાતુના કાચબાને રખાવથી થાય છે ક્યાં કયા ફાયદા થાય છે. વાસ્તુશાસ્ત્ર અને ફેન્ક્ષુઈમાં કાચબાને ખુબ જ શુભ માનવામાં આવે છે. કાચબામાં નેગેટીવ એનર્જીને ખતમ કરીને પોઝીટીવ એનર્જીને વધારવાની અદ્દભુત તાકાત હોય છે તેવું માનવામાં આવે છે. કાચબો ઘરમાં હોવાથી મન માટે શાંતિ અને જીવન માટે ધન લઈને આવે છે. Image Source :

ફેન્ક્ષુઈ અનુસાર કાચબો અથવા કાચબાની મૂર્તિ રાખવા માટે ઉત્તર દિશા શુભ માનવામાં આવે છે. આજકાલ ઘણી બધી અલગ અલગ ધાતુઓ, આકાર અને રંગના કાચબાઓ માર્કેટમાં આવવા લાગ્યા છે તેવામાં આપણી કંઈ ઈચ્છાને પૂર્ણ કરવા માટે કંઈ ધાતુના બનેલા કાચબાને ઘર કે દુકાનમાં રાખવા જોઈએ તેના વિશે જાણીશું. વાસ્તુશાસ્ત્ર અને ફેન્ક્ષુઈ અનુસાર અલગ અલગ ધાતુથી બનેલા કાચબા વિભિન્ન પરિણામ આપે છે. તો ચાલો જાણીએ તેના વિશે વિશેષ માહિતી.

Image Source :

સંતાન પ્રાપ્તિ માટે એક ખાસ પ્રકારનો ધાતુનો કાચબો હોય છે. જેના પેટ પર નાના કાચબાના બચ્ચા હોય છે. તેને સંતાન પ્રાપ્તિ માટે ખાસ માનવામાં આવે છે. જે ઘરમાં સંતાન ન હોય અથવા જે દંપતી સંતાન સુખથી વંચિત હોય તેણે આ પ્રકારનો કાચબો પોતાના ઘરમાં રાખવો જોઈએ.

Image Source :

ઘન પ્રાપ્તિ માટે. કાચબાને ધન પ્રાપ્તિ માટે પણ સૂચક માનવામાં આવ્યો છે. જો કોઈને ધન સંબંધી પરેશાની હોય તો તેણે ક્રિસ્ટલ કાચબો લાવવો જોઈએ. તેને કાર્યસ્થળ અથવા તિજોરીમાં પણ રાખી શકો છો.

Image Source :

બિઝનેસમાં પ્રગતિ માટે. બિઝનેસ અને ઓફિસમાં લગાતાર થતા નુંકશાન રોકીને પ્રગતિ કરવા માટે મેટલનો કાચબો રાખવો જોઈએ. તેને દુકાન અને ઓફીસ સિવાય તેને પોતાના બેડરૂમમાં પણ રાખી શકાય છે.

બીમારીથી બચવા માટે. જો ઘરમાં કોઈને કોઈ બીમારી આવતી રહેતી હોય તો તેનાથી બચવા માટે ઘરમાં માટીનો બનેલો કાચબો રાખવો તે સૌથી સારું માનવામાં વે છે.

Image Source :

નવો વેપાર શરૂ કરવાનો હોય ત્યારે નવી દુકાનમાં ચાંદીનો બનેલો કાચબો રાખવો ખુબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી વેપારને કોઈ પણ કોઈની નજર નથી લગતી

પરીક્ષામાં સફળતા માટે. આજકાલ બાળકોની સાથે સાથે મોટા લોકો પણ પોતાની નોકરીમાં પ્રમોશન માટે નવી નવી પરીક્ષાની તૈયારી કરતા રહેતા હોય છે. તેવામાં પીતળનો બનેલો કાચબો સફળતા અપાવવા માટે મદદ કરે છે.કલેશને ખત્મ કરવા માટે. જો ઘરના સદસ્યોમાં રોજ લડાઈ ઝગડા થતા રહેતા હોય તો ઘરમાં બે કાચબાની જોડી રાખવી જોઈએ. આવું કરવાથી ઘરમાં  સદસ્યોની વચ્ચે ચાલી રહેલો કલેશ નહિ થાય અને પ્રેમ વધે છે.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment