ઇતિહાસ તથ્યો અને હકીકતો ધાર્મિક પ્રેરણાત્મક

જાણો મહાભારતના યુદ્ધ પછી શું થયું હતું શ્રીકૃષ્ણ અને પાંડવોનું….. જાણો મહાભારત પછીની કથા…. જરૂર શેર કરજો.

મહાભારત પ્રાચીન ભારતમાં લડવામાં આવેલું એક મહાન યુદ્ધની વાર્તા છે. તે માત્ર ધર્મની જીતનું પ્રતીક નથી પરંતુ તે સાચા કર્મ ની પ્રેરણા આપે છે. કૌરવોના અભિમાન અને કપટી વ્યવહાર તેમના મૃત્યુ અને કુળના વિનાશ માટે જવાબદાર બન્યા હતા. સ્વયં ભગવાન કૃષ્ણ પાંડવોના સારથી બની યુદ્ધને દિશા આપી હતી. કુરુક્ષેત્ર ના મેદાનમાં આ ધર્મ અને અધર્મ […]

ઇતિહાસ તથ્યો અને હકીકતો

ભારતના રહસ્યમય ખજાનાઓ જેની કિંમત કરોડો રૂપિયાની છે… જે નજર સામે જ છે પણ હજુ સુધી કોઈને મળ્યા નથી.

💎👑 ભારત એક સમયે “ સોને કી ચીડિયા ” કહેવાતું હતું.ભારત ની જાહોજલાલી ની ચર્ચા આખા વિશ્વ માં થતી.ભારતને આજ કારણે બાહ્ય આક્રમણ નો સામનો કરવો પડ્યો હતો. તે સમયના રાજા-રજવાડા પોતાની સંપત્તિ , હીરા, ઝવેરાત, સોનું, ચાંદી, મોતી, માણેક, કોઈ ચોક્કસ બંકર કે ગુપ્ત સ્થાને સાંચવી રાખતા. સમયની સાથે આજે પણ અમુક ખજાના હજુ પણ […]

ઇતિહાસ જીવન ચરિત્ર ધાર્મિક પ્રેરણાત્મક

ભગવાન પરશુરામના જીવનના આ રહસ્યો તમે નહિ ખબર હોય…. આજે પણ તે એક પર્વત પર તપસ્યા કરી રહ્યા છે…..જાણો તેમના જીવનના પ્રસંગો.

📌 ભગવાન પરશુરામ સાથે જોડાયેલા રહસ્યો. હિંદુ પંચાંગ અનુસાર વૈશાખ મહિનામાં શુક્લ પક્ષની ત્રીજે ભગવાન પરશુરામની જન્મ જયંતી માનવામાં આવે છે. ધર્મ ગ્રંથો અનુસાર તે દિવસે ભગવાન વિષ્ણુનો આવેશ અવતાર પરશુરામજી જન્મ થયો હતો. ધર્મ ગ્રથોમાં ઘણા મહાપુરુષોનું વર્ણન છે જેને આજે પણ અમર માનવામાં આવે છે. તેને ચિરંજીવીઓ પણ કહેવામાં આવે છે. તેમાંથી એક ચિરંજીવી […]

સ્વાસ્થ્ય

ડાયાબીટીસ થી કેન્સર સુધીના દર્દીઓ માટે વરદાન રૂપ ફળ એટલે “કિવી ફ્રુટ”…. ઉપયોગી લાગે તો શેર કરજો.

🥝 કીવી ફ્રુટ 🥝 આજે આ આર્ટીકલમાં આપને કીવી ફ્રુટસના 🥝 અદભુત ફાયદા, 🥝 તેને ખાવાની રીત અને🥝 કોને ના ખાવું જોઈએ અને 🥝કોને કેટલું કેટલું ખાવું જોઈએ એ વિશે વાત કરવાના છીએ. છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષોથી ટાઇપ 2 ડાયાબીટીસની ઘટના ખુબ વધી ગઈ છે. ડાયાબીટીસ થાય તો તેના માટે પ્લાઝામા ગ્લુકોઝનું સ્તર નિયંત્રણ કરવી ખુબ જરૂરી છે. […]

Inspiration True Story ઇતિહાસ જીવન ચરિત્ર પ્રેરણાત્મક

એક ગરીબ માધ્યમ વર્ગના અબ્દુલ કલામ જાણો કેવી રીતે રાષ્ટ્રપતિ બન્યા… દરેક યુવાને વાંચવા જેવી અમુક વાતો..

ભારત ના ઇતિહાસ માં જૉ કોઈ સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ તરીકે નામના મેળવી હોય તો એ છે ડોક્ટર અબ્દુલ કલામ. ફકત ભારત જ નહીં પણ આખા વિશ્વમાં પોતાની સાદગી અને પ્રામાણિકતા માટે ખ્યાતિ મેળવી છે. ડો. એપી જે અબ્દુલ કલામ નું પૂરું નામ ડોક્ટર એવુલ પાકીર જૈનુંલાબ્દીન અબ્દુલ કલામ છે. ડો અબ્દુલ કલામ નો જન્મ 15 […]